પાપા સૈફ સાથે કઈક આવા અંદાજમાં રમતો જોવા મળ્યો તૈમુર – જુઓ ફોટોસમાં પાપા-દીકરાનો ઠાઠ….

0

બોલીવુડ સ્ટાર કિડ્સમાં સૌથી ક્યુટ બેબી કહેવાતા છોટે નવાબ એટલે કે તૈમુર અલી ખાનની તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે. આ ફોટો તૈમુરના બર્થ ડે ની છે જે આગળના મહિનામાં હરિયાણા સ્થિત પટૌદી પૈલેસમાં ઉજવવામાં આવ્યો હતો. જો કે દિગ્ગજ કલાકાર શશી કપૂરના નિધનને લીધે તેની ઉજવણી તેઓએ જેટલી ઈચ્છેલી હતી તેટલી ધામધૂમથી કરી ન હતી. ફિલહાલ બર્થ ડે નાં દિવસે મોજુદ પરિવારે તૈમુરની અમુક શાનદાર ફોટોસ ક્લિક કરી હતી, જો કે તે સમય સમય પર મીડિયા પર અપલોડ થઇ રહી છે. હાલ તો કરિશ્મા અને કરીના નાં ચાચા કરણ કપૂરે તૈમુર ની ફોટો ઇનસ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

કરણે જે ફોટો મીડિયા પર પોસ્ટ કરી છે તેમાં તૈમુર પાપા સૈફ સાથે રમી રહેલો નજરમાં આવી રહ્યો છે. વ્હાઈટ કલરનો શર્ટ અને બ્લુ કલરના પૈંટ પહેરેલો તૈમુર ખુબ જ ડેશિંગ લુકમાં નજરમાં આવી રહ્યો છે. સાથે જ આ ફોટોમાં સૈફ લેટીને છોટે નવાબ સાથે મસ્તી કરતા નજરમાં આવી રહ્યા છે.

હાલતો સૈફ કરીના પોતાના ફિલ્મોને લઈને બીઝી દેખાઈ રહ્યા છે. પ્રેગનેન્સી બાદ કરીનાની આવનારી ફિલ્મ ‘વિરે દે વેડિંગ 1’ જે જુન માં રીલીઝ થવાની છે. જેમાં તેની સાથે સોનમ કપૂર અને સ્વરાં ભાસ્કર પણ કો-સ્ટાર નાં રૂપમાં કામ કરતા જોવા મળશે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!