પહેલા નહીં જોયા હોય દુબઈના આવા ફોટોઝ, આટલું ગરીબ છે આ શહેર, દુનિયાથી છુપાવામાં આવ્યા છે આ 12 Photos ને

અહીં કામની શોધમાં દુબઈ આવતા લોકો રહે છે. જેમાં મોટાભાગે ભારતીય, પાકિસ્તાની અને બાંગ્લાદેશી હોય છે.

દુબઈનું નામ આવતા જ આપણી આંખ સામે ઊંચી બિલ્ડિંગ્સ, જાકજમાળવાળી લાઈફ આવી જાય છે. પરંતુ આ આલીશાન શહેરના એક ખૂણામાં દુબઈનું બીજુ રૂપ જોવા મળે છે. જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. આજે અમે તમને આ શહેરની રોશની વચ્ચે અંધરામાં જીવન જીવતા લોકોની લાઈફ બતાવીશુ.

આ વર્કર્સ માટે દુબઈ નથી આલીશાન
આખી દુનિયાનું ધ્યાન દુબઈમાં રહેતા શ્રીમંતો તરફ હોય છે. પરંતુ સોનાની કાર સામાન્ય ગણાય એવા આ શહેરમાં એવા લોકો પણ રહે છે જેમની માટે દુબઈ અને મુંબઈની ચાલીઓમાં કોઈ ફેર નથી. અહીં બહારથી કામની શોધમાં દુબઈ આવતા લોકો રહે છે. જેમાં મોટાભાગે ભારતીય, પાકિસ્તાની અને બાંગ્લાદેશના લોકો હોય છે. દુબઈના સોનપુરમાં 51 લાખથી વધારે વર્કર્સ રહે છે. આ લોકો ઉકળતા ઉનાળામાં પણ જીવ રેડીને કામ કરે છે. આમાના મોટાભાગના લોકો એવા હોય છે જેમના પાસપોર્ટ એમની પાસેથી છીનવી લેવાયા છે. તેથી હવે એમની પાસે અહીં કામ કરવા સિવાય બીજો વિકલ્પ બચતો જ નથી.


લક્ઝરી બોટ્સ બનાવતા મજૂરોને બહુ ઓછી મજૂરી મળે છે.

ફાઈવ સ્ટાર હોટલમાં નહીં નાનકડા રૂમને શેર કરીને રહે છે લોકો, ધોમધખતા તાપમાં કામ કરે છે વર્કર્સ

સોનપુરના કેમ્પમાં બનેલા આ કિચનમાં એક દિવસમાં 15 લાખ વર્કર્સનું ખાવાનું બને છે. અહીની ગેસ લાઈન્સની સેફ્ટી ભગવાન ભરોસે હોય છે. કામ પર જવા માટે નીકળેલા વર્કર્સ

ભારત સહિત અન્ય દેશોમાંથી દુબઈ આવતા મજૂરોને મહિને આશરે 14,000 રૂપિયા આપવામાં આવે છે.

આમાના મોટાભાગના લોકો એવા હોય છે જેમના પાસપોર્ટ એમની પાસેથી છીનવી લેવાયા છે.

જકૂજીમાં નહીં જાહેરમાં નહાય છે વર્કર્સ

આખો દિવસ 55 ડિગ્રી તાપમાનમાં આ મજૂરો આલિશાન ઇમારતો બનાવવાનું કામ કરે છે.

ગરીબી અને અગવડ વચ્ચે આમ શોધી લે છે ખુશીની ક્ષણો

દુબઈમાં આવા છે માર્કેટ

હાઈ-ફાઈ સલૂન નહીં આવા હોય છે પાર્લર,બધાને એક જ દિવસ રજા મળે છે એટલે પોતાના કપડાં ધોવા માટે એમની પાસે એક જ દિવસ હોય છે. ભારે ભીડ જામે છે. આટલી ગંદગીમાં રંધાય છે રસોઈ

Courtesy: DivyaBhaskar

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!