કોણ છે શહીદોના પરિવારના લોકોને 110 કરોડ આપવાની ઘોષણા કરનારા મુર્તજા અલી?…જાણો

0

કોટાના મુર્તજા અલીએ શનિવારના રોજ જણાવ્યું કે તે શહીદોના પરિવારના લોકો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ માં 110 કરોડ રૂપિયા આપશે. તેના માટે તેમણે પ્રધાનમંત્રી કાર્યાલયમાં ઈ-મેઈલ કરીને ભારતના પ્રધાનમંત્રીને મળવા માટેનો સમય માંગ્યો છે. જેના જવાબમાં પ્રધાનમંત્રી કાર્યાલયે તેને કહ્યું કે બે-ત્રણ દિવસોની અંદર પ્રધાનમંત્રીને મળવાનો સમય નક્કી કરવામાં આવશે.

કોણ છે મુર્તજા અલી:

મુર્તજા અલી કોટાના રહેનારા છે અને તે જન્મથીજ નેત્રહીન છે. તેનો અભ્યાસ કોટાના કોમર્સ કોલેજથી થયો છે. તેમણે ત્યાંથી જ સ્નાતકનો અભ્યાસ કર્યો અને તેના પરિવારનો વ્યાપાર ઑટોમોબાઈલનો હતો. નેત્રહીન હોવાને લીધે તેને વ્યાપારમાં નુકસાન થઇ રહ્યું હતું એવામાં તેમણે મોબાઈલ અને ડીશ ટીવી ના ક્ષેત્રમાં કામ શરૂ કર્યુ. વર્ષ 2010 માં તે કોઈ કામ માટે જયપુર ગયા હતા. અને ત્યાં એકદિવસ પેટ્રોલ પંપ પર ગયા અને ત્યાં કોઈ અન્ય વ્યક્તિના મોબાઈલમાં ફોન આવ્યો.જેવો જ આ વ્યક્તિએ પોતાનો ફોન રિસીવ કર્યો કે આગ લાગી ગઈ. તેનું કારણ જાણવા માટે મુર્તજા અલી એ રિર્સચ અને અભ્યાસ કરવાનું શરૂ કર્યુ. આવી રીતે તેમણે ‘ફ્યુલ બર્ન રેડિએશન ટેક્નોલીજીની’ શોધ કરી. આ ટેક્નોલોજી દ્વારા જીપીએસ, કેમેરા કે અન્ય કોઈ સાધનો વગર જ કોઈપણ વાહનને ટ્રેસ કરી શકાય છે.  જણાવી દઈએ કે મુર્તજા અલી બર્ન રેડિએશન ટેક્નોલોજી દ્વારા જીપીએસ, કેમેરા કે અન્ય કોઈ સાધનો વગર જ કોઈપણ વાહનને શોધી કાઢીવાની ટેક્નિકનો આવિષ્કાર કરી ચુક્યા છે. હાલના સમયે મુર્તજા અલી મુંબઈમાં વૈજ્ઞાનિક સ્વરૂપે કામ કરી રહ્યા છે. એક કંપની સાથે કામ કરવાના સ્વરૂપે તેને સારી એવી રકમ પણ મળી રહી છે. Author: GujjuRocks Team(ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here