મુકેશ અંબાણી ઉપીયોગ કરે છે આ 7 લકઝરીયસ વસ્તુઓ, જેની કિંમત છે તમારી ધારણા કરતા પણ વધારે…

0

મુકશ અંબાણીને કોણ નહિ ઓળખતું હોય. તે ખુબજ મોટા ભારતીય વ્યવસાઈક હોવાની સાથે સાથે ભારતની સૌથી મોટી ટેલીકોમ કંપની રિલાયંસના સૌથી મોટા શેયરહોલ્ડર પણ છે. તેની કંપની રિલાયંસ સંઘ ભારતની સૌથી મોટી કંપની છે. જો કે આ બધું તેને કાઈ સહેલાઈથી પ્રાપ્ત નથી થયું પણ પોતાના આ સપનાને પૂરું કરવા માટે અને રિલાયંસને આજ આ સ્થાન પર લાવવા માટે તેમણે તનતોડ મહેનત કરી છે.

આજે જ્યાં જુઓ ત્યાં તેનીજ ચર્ચા થાય છે. મુકેશ અંબાણી વ્યવસાઈક જીવનમાં જ નહી પણ પોતાના અંગત જીવનમાં પણ ખુબ શાન- પાન થી રહે છે. આજે મે મુકેશ અંબાણીની અમુક એવી મોંઘી વસ્તુઓ વિશે કહેવા જઈ રહ્યા છીએ જેની કિંમત હદથી પણ વધારે છે.

1. બોઇંગ બીઝનેસ જેટ-2:  

2007 માં મુકેશ અંબાણીએ પોતાનું બીજું જેટ લીધું હતું. 1004 વર્ગ ફૂટ કેબીન સ્પેસની સાથે આ જેટ 78 યાત્રીઓ માટે બેસવાની જગ્યા ધરાવે છે. મુકેશ અંબાણીએ આ જેટ માટે $ 73 મિલિયન ડોલરની ચુકવણી કરી છે.

2. Antillia:

એના આલીશાન ઘર વિશે તો તમે સાંભળ્યું જ હશે. તેનું આ ઘર antillia નામથી ઓળખવામાં આવે છે. જો કે આ નામ મિથકીય દ્વીપ  Antillia ના નામ પરથી રાખવામાં આવ્યું છે. Antillia ની કિંમત $1 Billion dollars છે.

3. ફાલ્કન 900EX:

અંબાણીના ફાલ્કન  900EX વિમાનમાં એક midflight ઓફીસ, કેબીન, મ્યુઝીક સીસ્ટમ, સૈટેલાઈટ ટેલીવિઝન, જેવી ઘણી એવી સુવિધાઓ છે. જેની કિંમત લગભગ 43.3 મિલિયન ડોલર છે.

4. મેબૈક 62:

મેબૈક 62 અંબાણીની એક અંત્યંત શાનદાર કાર છે. જે બુલેટપ્રૂફ કાર છે. જેમાં ટીવી સ્ક્રીન અને કોન્ફ્રેન્સ જેવી સુવિધાઓ છે. જેની કિંમત 1 મિલિયન ડોલર કરતા પણ વધારે છે.

5. મર્સીડીજ એસ ક્લાસ:

આ કાર મુકેશ અંબાણીની મેબૈક 62 ના સમાન જ છે. આ કાર બુલેટપ્રૂફ છે અને તેમાં લેપટોપ અને ટીવી સ્ક્રીન પણ છે. આ માત્ર 3.9 સેકંડમાં જ 0 થી 60 ની સ્પીડ સુધી જઈ શકે છે. આ કાર માટે મુકેશ અંબાણીએ લગભગ  150,000 ડોલરની ચુકવણી કરી છે.

6. એયરબસ 319 કોર્પોરેટ જેટ:

આ વિશાળ જેટ 25 યાત્રીઓને લઈને ઉડી શકે છે. જેમાં મનોરંજન માટે કેબીન, લક્ઝરી સ્કાઈ બાર અને ફેન્સી ડાઈનીંગ એરિયા પણ છે. આ જેટની કિંમત લગભગ 100 મિલિયન ડોલર કરતા પણ વધારે છે.

7. મર્સીડીજ એસએલ 500:

મુકેશ અંબાણીની આ કાર પણ બુલેટપ્રૂફ છે. આ કારમાં ગુલ-વિંગ ના દરવાજા, લક્ઝરી ઇન્ટીરીયર, એલ્યુમીનીયમ બોડી શેલ અને બોર્ડ સમ્મેલન કેંદ્ર શામિલ છે. આ કારની કિંમત $ 100,000 કરતા પણ વધારે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!