માઉન્ટ એવરેસ્ટ પર લેવામાં આવેલી આ સેલ્ફીથી એ વાત ચોક્કસ છે કે ધરતી ગોળ છે…..જુવો Photos, વાંચો ક્લિક કરીને

0

જો કે સેલ્ફી મોજ અને ખુશીમાં લેવામાં આવતી હોય છે. તેનો કાઈ મતલબ હોય, એવુ ભાગ્યે જ બનતું હોય છે. હવે તો ગ્રુપ ફોટો પણ સેલ્ફીના આધાર પર લેવામાં આવે છે. હાલ એક સેલ્ફીએ ધરતી ને લઈને બહેસ શરુ કરી દીધી છે. કે પછી એવું પણ કહી શકાય કે ધરતીને ચપટી આકારની માનનારા લોકો માટે આ સેલ્ફી એક કરારો જવાબ છે. અમુક લોકો માને છે કે ધરતી પૂરી સપાટ છે. ધરતીને ગોળ બતાવાનાં વાક્ય પર આ લોકો કોન્સપિરેસી થ્યોરી કરાર આપે છે. એવું માનનારા એટલા લોકો છે કે તેઓએ પોતાની એક અલગ કમ્યુનિટી બનાવી રાખી છે. આ કમ્યુનીટીનું નામ ફ્લેટ અર્થ સોસાઈટી છે. આ લોકો એ વાતને સાબિત કરવા પર લાગી રહે છે કે ધરતી ગોળ નહિ, પણ સપાટ છે.      એવરેસ્ટ પરથી આવેલી આ સેલ્ફી ફ્લેટ અર્થ સોસાઈટીનાં લોકોને નિરાશ કરી શકે છે.

માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી મોટું શિખર છે જે સમુદ્રતલથી લગભગ 8,848 મીટર ઉપર છે. અહી પહોંચેલા એક પર્વતારોહીએ સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર સાઈટ રેડીટ્ટ પર પોસ્ટ કર્યું છે.  તેણે લખ્યું છે: ‘फ़्लैट अर्थ सोसाइटी को शह और मात।’

એક અન્ય રેડીટ્ટ યુજરે વાતનું સમર્થન કરતા લખ્યું કે આ સામાન્ય એવી વાત છે કે જો ધરતી ચપટી હોતી તો સૌથી ઉંચી ટોંચ થી પૂરી ધરતી દેખાઈ શકતી , પણ એવું નથી, માત્ર 2.5 પ્રતિશત હિસ્સો જ દેખાવો સંભવ થઇ રહ્યો છે.

હવે ફ્લેટ અર્થ સોસાઈટી વાળાને જુઓ, શું કહી રહ્યા છે:હવે જોવાનું એ છે કે આ દલીલ ક્યા સુધી પહોંચે છે. સોશિયલ મીડિયાથી અમુક પરિણામ નીકળે છે તો તે એક મોટી વાત હશે. એ પણ ધ્યાન દોરવાની વાત છે કે આખરે ધરતીને ચપટી માનવા પર તર્ક શું છે?…

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.