મૈં મહિનામાં આવે છે તમારો બર્થ ડે ? તો આ જાણકારી જરૂર વાંચો, આવી રીતે બદલાય જાય છે લાઈફ..

0

નવો મહિનો એટલે કે મૈં મહિનો શરુ થઇ ચુક્યો છે. ગરમી ભરેલા આ મોસમમાં મૈં મહિનાને પસંદ કરવાના જો કે ઘણા કારણો છે જેમ જે કેરી અને ગરમીઓની રજાઓ, પણ આ મહિનો ખાસ તે લોકો માટે છે જેનો જન્મદિવસ આ મહિનામાં આવે છે. આવો તો તમને જણાવીએ કે મૈં મહિનામાં જન્મેલા લોકોની વાતો જે તેઓને અન્યથી એકદમ અલગ તારવે છે.  1. આ મહિનામાં જન્મેલા લોકો ભાવુક અને મેહનતી હોય છે. પોતાના સપનાઓને પુરા કરવા માટે કોઈ કસર નથી છોડતા, આજ કારણ છે કે જ્યાં પણ જાય છે કામિયાબી તેઓના કદમ ચૂમી લે છે.2. ખુબ જ ભાવુક હોવાને લીધે તેઓ બીજાઓના દુઃખ, તકલીફ અને દર્દ સમજી શકે છે, પણ બીજી બાજુ આ સવેદનશીલતા તેઓના પર ભારી પણ પડી શકે છે કેમ કે તે આસાનીથી હટી નથી શકતી.3. તેઓને હરવું-ફરવું ખુબ જ પસંદ હોય છે અને તેઓ વાતો કરવાના પણ શોખીન હોય છે. તેઓનો સેંસ ઓફ હ્યુમર ગજબનો હોય છે. તેઓના ચહેરા પર હંમેશા સ્માઈલ રહે છે.4. સેન્સેટીવ હોવાને લીધે તેઓને ગુસ્સો પણ જલ્દી જ આવી જાય છે. થોડા જીદ્દી મિજાજના પણ હોય છે, તેઓ ખુબ જ જલ્દી નવી ચીજોને સ્વીકારતા નથી. પોતાના પરિવારને તેઓ ખુબ જ પ્રેમ કરતા હોય છે.5. વિપરીત પરિસ્થિતિઓને બેહતર તરીકાથી હેન્ડલ કરવાની તેઓમાં ક્ષમતા હોય છે. તેઓ જે પણ ઠાની લે છે તેને કરીને બતાવે છે.6. સપનાઓ જોવા તેઓને ખુબ જ પસંદ હોય છે. તેઓ સેલ્ફ મોટીવેટેડ હોય છે. તેઓ પ્રાકૃતિક રૂપથી સુંદર અને આકર્ષક વ્યક્તિત્વનાં ધની હોય છે.7. તેઓની આંખો ખુબ જ બ્રાઈટ હોય છે. તેઓને પીળો અને લીલો રંગ ખુબ જ પસંદ હોય છે. લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!