મેરીડ યુવતીઓ ભૂલથી પણ ન કરો આ 3 કામ, નહીતર થઇ શકે છે તલાક….

લગ્ન પછી બધું જ બદલાઈ જાતું હોય છે. ખાસ કરીને છોકરીઓ માટે. નવો પરિવાર, નવું ખાનદાન, બધું જ નવું હોય છે. આ નવા માહોલમાં છોકરીઓ પોતાને ઢાળતા ઢાળતા ઘણી એવી ભૂલો કરી બેસતી હોય છે. જો કે દરેક છોકરી ઈચ્છતી હોય છે કે તેમની મેરીડ લાઈફ ખુબ જ સારી હોય, પણ તેવું થઇ શકતું નથી. કેમ કે લગ્ન ભલે એક વ્યક્તિ સાથે થતા હોય છે પણ તમારા માથા પર પુરા પરિવારની જવાબદારી આવતી હોય છે. એવામાં ઘણી છોકરીઓ ખુબ જ સારી રીતે પોતાની જવાબદારી નિભાવી લેતી હોય છે, તો અમુકને આ બધું બકવાસ લાગતું હોય છે. એવામાં તેઓથી ઘણી એવી મોટી ભૂલો થઇ જાતી હોય છે.

છોકરીઓ મોટાભાગે લગ્નના નામથી ભાગતી હોય છે કેમ કે તેનાથી તેની આઝાદી છીનવાઈ જાતી હોય છે. લગ્ન પછી તે કોઈક બીજા ઘરની અમાનત બની જાતી હોય છે. તેઓ જેવું કહે તેવું કરવાની તેની મજબૂરી બની જાતી હોય છે. ઘણીવાર તો તેના વિચાર કરવાની કે પોતાનો પ્રસ્તાવ રાખવાની આઝાદી પણ છીનવાઈ જાતી હોય છે. આજ કારણ છે કે યુવતીઓ લાંબા સમય પછી પોતાની જગ્યા બનાવી શકતી હોય છે. જો કે આજે અમે તે ત્રણ ભૂલો વિશે જણાવીશું જેને દરેક યુવતીઓ જાણે અજાણે કરી બેસતી હોય છે.
વિવાહિત મહિલાઓને ઘરના દરવાજા કે બારી પર ઉભું રહેવું ન જોઈએ, કેમ કે જ્યારે તમેં અહી ઉભેલા હોવ છો ત્યારે અજાણ લોકો તમારી સાથે વાત કરવાની કોશીસ કરતા રહે છે, અને વાત તેના ઘરના લોકોને પાસન નથી આવતી, જેને લીધે તમારી સમસ્યા વધી શકે છે, એવામાં તમારે તેનાથી બચવું જોઈએ.2. લગ્ન પછી છોકરીઓએ પોતાના માયકાનાં રીત રીવાજોને ભૂલી નાખવા જોઈએ અને પોતાના પતિના રીત-રીવાજોને અનુસરવા જોઈએ. જો તમે આવું નથી કરી શકતા, તો પરિવારમાં કહલ આવી શકે છે, જેનું કારણ તમે બની શકો છો. સાથે જ આ વાતની અસર તમારી અને તમારા પતિના વચ્ચે પણ અઆવી શકે છે.
3. છોકરીઓએ પોતાના સાસરે હર કોઈ સાથે મળીને રહેવું જોઈએ.લગ્ન માત્ર છોકરા સાથે થતા હોય છે પણ નીભાવવાનું પુરા પરિવાર સાથે હોય છે. એવામાં સાસુ અને નણંદની વચ્ચે તાલમેલ બેસાડવાની કોશીસ કરવી જોઈએ. જો તમે આવું નહિ કરો તો પુરા દિવસ તમારે ત્યાં જગડો રહી શકે છે.Author: GujjuRocks Team

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!