લાખોને દીવાના બનાવી રહી છે આ 16 વર્ષની છોકરી, સુંદરતાની આગળ ફીકી લાગે છે બૉલીવુડ અભિનેત્રીઓ….

0

સોશિયલ મીડિયા આજના સમયમાં એક એવું પ્લેટફોર્મ બની ચૂક્યું છે જ્યાં કોઈપણ થોડા સમયમાં પણ ફેમસ બની જાતા હોય છે. બસ તેઓની અંદર થોડી ઘણી કાબિલિયત હોવી જોઈએ. સોશિયલ મીડિયા પર લોકો હાલના દિવસોમાં ફેમસ થતા રહે છે કોઈ પોતાની સુંદરતાને લીધે, કોઈ બોલ્ડનેસ ને લીધે તો કોઈ પોતાના એક્સ્ટ્રા ટેલેન્ટ ને લીધે. આજે અમે તમને એવી જ એક ટેલેન્ટેડ અને સુંદર છોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ છોકરીની અદાકારીને લાખો લોકોને પોતાના દીવાના બનાવી દીધા છે. આ સુંદર છોકરીની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહી છે.કોણ છે આ છોકરી:આજે અમે જે છોકરી વિશે તમને કહેવા જઈ રહ્યા છીએ તે છોકરીનું નામ ‘રિમ સમીર શેખ’ છે. રિમ શેખ એક ભારતીય અભિનેત્રી છે જે ટીવી સિરિયલોમાં કામ કરે છે. રિમ શેખ નો જન્મ 8 સપ્ટેમ્બર 2002 ના રોજ મુંબઈમાં થયો હતો.
માત્ર 16 વર્ષની ઉંમર:તમને જણાવી દઈએ કે રિમ શેખ હાલ માત્ર 16 વર્ષની જ છે. પણ 16 વર્ષની ઉંમરમાં જ રિમ શેખ સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાને લીધે છવાઈ ગઈ છે.
6 વર્ષની ઉંમરે શરૂ કરી હતી એક્ટિંગ:રિમ શેખે માત્ર 6 વર્ષની ઉંમરમાં જ એક્ટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. 2010 માં રિમ શેખ ને ન્યુ ટેલેન્ટ એવોર્ડ પણ મળી ચુક્યો છે. રિમ શેખ 100 થી વધુ ટીવી કમર્શિયલમાં કામ કરી ચુકી છે.
સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ:રિમ શેખ સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે. સોશીય મીડિયા પર રિમ શેખ ના 3 લાખથી પણ વધુ ફોલોઅર્સ છે. તે પોતાની તસવીરો ઈનસ્ટાગ્રામના માધ્યમ દ્વારા શેયર કરે છે.

જુઓ તસવીરો..

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!