‘કુછ કુછ હોતા હે’ ની આ Stars 19 વર્ષ બાદ આવી સામે, હાલ આવા દેખાવા લાગ્યા છે આ સ્ટાર્સ, જુઓ શાનદાર ફોટોસ…

0

જયારે પણ આપણે પહેલાના જુના મિત્રોને ઘણા સમય બાદ મળીએ છીએ ત્યારે નવા ટોપિક્સની જગ્યાએ પહેલાની વાતો પર જ વાત કરવું પસંદ કરતા હોઈએ છીએ. એવા જ અમુક કિસ્સાઓ બોલીવુડ સેલીબ્રીટીસ સાથે પણ થયેલા છે.

હાલ દિવસોમાં શાહરૂખ ખાન, ડાયરેક્ટર આનંદ એલ. રાયની એક અનામ ફિલ્મ પર કામ કરે છે. આ ફિલ્મમાં અમુક સેલીબ્રીટીસ પણ અતિથી ભૂમિકામાં નજરમાં આવશે. અમુક દિવસ પહેલા કિંગ ખાને ફિલ્મના સેટ પર એક તસ્વીર શેઈર કરી હતી જેમાં તેમની સાથે કાજોલ અને રાની મુખર્જી પણ નજરમાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ તિકડી 1998 ની ‘કુછ કુછ હોતા હે’ માં સાથે નજરમાં આવ્યા હતા. રાની સાથે જ્યારે આ મુલાકાત વિશે પૂછવામાં આવ્યું તે તેમનું આ રીએક્શન હતું કે તે તેમના માટે ‘કુછ કુછ હોતા હે – 2’ જેવી મોમેન્ટ હતી.

આ તસ્વીરની વાત:

અમે આ તસ્વીર અને મોમેન્ટની વાત કરી રહ્યા હતા, આ તસ્વીરમાં ત્રણ મિત્રો 19 વર્ષ બાદ એક વાર ફરી સાથે ખુબજ સુંદર રીતે નજરમાં આવ્યા હતા. ચાલો તો જાણીએ હાલ તેઓ કેટલા બદલાઈ ગયા છે, ‘કુછ કુછ હોતા હે’ નાં સ્ટાર કાસ્ટ.

1. શાહરૂખ ખાન:

સૌથી પહેલા ફિલ્મના લીડ હીરોની જ વાત કરીએ. કોલેજની યુવતીઓ આ રાહુલ ખન્નાની દીવાની હતી, શાહરૂખની તે 19 વર્ષ પહેલા જેવી ચાર્મ હાલ પણ બરકરાર છે.

2. કાજોલ:

રાહુલની બેસ્ટ ફ્રેન્ડ અને કાજોલની ટોમબોય અંજલી શર્માને અંતે પોતાનો પ્રેમ મળી જ જાય છે. અંજલીના કિરદારમાં નજરમાં આવેલી કાજોલ અસલ જીવનમાં પણ તેટલીજ બબલી છે. કાજોલ છેલ્લી વાર 2016 માં ‘દિલવાલે’ માં નજરમાં આવી હતી.

3. રાની મુખર્જી:

ટીના મલ્હોત્રાનો રોલ ફિલ્મમાં બહુ વધારે ન હતો. પણ નાના એવા સમયમાં જ તેમણે રાહુલની સાથે ફેંસને પણ દીવાના બનાવી લીધા હતા. રાની મુખર્જી અમુક સમયના બ્રેક પર હતી. હાલ તે ‘હિંચકી’ ની સાથે કમબેક કરી રહી છે.

4. અંજલી ખન્ના:

રાહુલ અને ટીનાની દીકરી અંજલી, નાની હોવા છતાં પણ ખુબ સમજદાર હતી. તે બે પ્રેમ કરવાવાળાને પણ લાવી દે છે.

સના સઈદ:

અંજલીનો કિરદાર નીભાવાવાળી સના સઈદ 28 વર્ષની બની ચુકી છે. સના ફિલ્મોની સાથે ટીવી સીરીયલ અને રીયાલીટી શો માં નજરમાં આવી ચુકી છે.

5. છોટે સરદાર જી:

જો કે ફિલ્મમાં ઘણા એવા યાદગાર ડાઈલોગ હતા. પણ સાઈલેંટ છોટે સરદાર નો ‘તુસ્સી જ રહે હો’ વાળો ડાઈલોગ આજ પણ કોઈ ભળી નથી શક્યા.

પરજાન દસ્તુર:

પરજાન પણ 26 ના થઇ શક્યા છે. પરજાન એક્ટરની સાથે અસીસ્ટેન્ડ ડાયરેકટર પણ રહી ચુક્યા છે. પરજાન ફિલ્મોમાં કમબેકની તૈયારીઓમાં લાગી ગયા છે.

6. કર્નલ અલ્લ્મેડા:

કર્નલે અંજલિની દાદી સાથે મળીને સમર કેમ્પમાં ખુબ ધૂમ મચાવી હતી.

જોની લીવર:

જોની લીવરની કોમેડી હાલ પણ બરકરાર છે. હાલ તે સબ ટીવીની કોમેડી શો ‘પાર્ટનર્સ’ ની સાથે દર્શકોને હસાવી રહ્યા છે.

7. મીસેક ખન્ના:

મિસેજ ખન્ના ખુબ કુલ મમ્મી હતી. તેમણે કેમ્પ મેનેજર અલ્મેડાને પરેશાન કરવામાં ખુબ મજા આવતી હતી.

ફરીદા જલાલ:

ફરીદા જલાલ 200 થી પણ વધુ ફિલ્મો કરી ચુકી છે. તે ફિલ્મોની સાથે સાથે સાથે ટીવી શો સાથે પણ સક્રિય છે.

8. નીલમ:

ફિલ્માં રાહુલ અને અંજલીને મળાવામાં નીલમ શર્માનો પણ બહુ મોટો હિસ્સો રહ્યો છે.

નીલમ કોઠારી:

નીલમ કોઠારી, એક્ટ્રેસથી જ્વેલરી ડીઝાઈનર બની ચુકી છે. નીલમે 2011 માં એક્ટર સમીર સોની સાથે લગ્ન કર્યા છે. તેમેણે અહાના નામની એક બાળકીને ગોદ લીધી છે.

9. આ ગીત યાદ છે:

ફિલ્મનું ખુબજ ભાવુક ગીત ‘તુજે યાદ ન મેરી આઈ’ તો તમને યાદ જ હશે. તે ગીતમાં નજરમાં આવેલી આ મહિલા કોઈ બીજું નહિ પણ ફેમસ કોરિયોગ્રાફર ‘ગીતા કપૂર’ છે.

ગીતા માં:

ગીતા કપૂર, ડાંસ રીયાલીટી શો ‘ડાન્સ ઇન્ડીયા ડાન્સ’ ના ઘણા સીજનમાં નજરમાં આવી ચુકી છે. તેઓને બાળકો પ્રેમથી ‘ગીતા માં’ કહીને બોલાવે છે.

10. સલમાન ખાન:

ફિલ્મમાં સલમાન ખાન, અમન મેહરાની નાની એવી ભૂમિકામાં નજરમાં આવ્યા હતા. સલ્લુ ભાઈ સારો એવો રોલ અદા કર્યો હતો. હાલ જલ્દી જ ‘ટાઈગર ઝીંદા હે’ માં જોવામાં આવશે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.