નાળિયેરના આ ઉપાયો તમને દરેક સમસ્યાઓમાંથી અપાવશે મુક્તિ ને થશે ધનનો વરસાદ….

0

પ્રાચીન ગ્રંથો વિવિધ વસ્તુઓના વિવિધ ઉપાયો ગ્રંથોમાં વર્ણવવામાં આવ્યા છે. આ શ્રેણીમાં, આજે આપણે નારિયલ કે ટોટકે એટ્લે કે ઉપાયો વિશે જાણીશું. નાળિયેરના ઉપાયોથી જીવનની અમુક સમસ્યાઓનું તાત્કાલિક હલ થઈ શકે છે અને તેની કોઈ આડઅસરો પણ થતી નથી. ચાલો વાંચીએ કે કઈ સમસ્યામાંથી કેવી રીતે મુક્તિ મેળવાઈ શકાય ને નાળિયેરનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિષે..

બીમારી દૂર કરવા માટે :

જો તમે કોઈ લાંબા સમયની બીમારીથી ખૂબ જ પીડાઈ રહ્યા હોય ને એમાંથી છૂટકારો મેળવવા માંગતા હોય તો તમારે  શુક્રવારે પાણીવાળું નાળિયેર લઈને બીમાર વ્યક્તિના માથા પર તેને 21 વખત ઉતારી લો. અને તેને મંદિરના હવન કુંડમાં નાખી દો.. અને ત્યારે જ માતાજીની મુર્તિ સામે દુર્ગા ચાલીસાના પાઠ કરવા. ચોક્કસપણે રોગ દૂર કરશે માતાજી.

 જલ્દી પૈસા કમાવવા માટે :

એક શુક્રવારે સવારે સ્નાન કરીને માતાના દરબારમાં એક નાળિયેર  ગુલાબ, કમળ કાકડી અને સવા મીટર ગુલાબી કે પીળું કપડું, સવા પાંચ ચમેલી , દહીં, સફેદ મીઠાઇ અને એક જોડી જનેઉ લઈને માં ને અર્પણ કરો. ત્યારબાદ દેશી ઘીનો દીવો કરી આરતી ઉતારો ને કનકધારાનો પાઠ કરવો ને જાપ કરવા માના.  તમારી સમસ્યા નિવારવા માટે પ્રાર્થના કરવી મનોમન. તમારી બધી નાણાકીય સમસ્યાઓ તરત જ દૂર થઈ જશે.

ગરીબી દૂર કરી લક્ષ્મી પ્રાપ્તિ માટે :

શુક્રવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરી માતાજીનું પૂજન અર્ચન કરો. પૂજામાં એક નાળિયેર પણ રાખો. ઉપાસના પછી આ નારિયેળને તિજોરીમાં રાખો. રાત્રેના સમયે આ નારિયેળને બહાર લઈ જાઓ અને તેને મંદિરમાં સમર્પિત કરો. અને સાથે જ ગરીબી દૂર કરવા માતાજીને પ્રાર્થના કરો. પાંચ શુક્રવાર આવું નિત્ય આવું કરો. આમ કરવાથી પૈસા સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!