તૈમૂરે કર્યો તેની મમ્મી કરીનાનાં ‘છમ્મ્ક છ્લ્લો’ ગીત પર ડાન્સ, જોઈને તમે નહી રોકી શકો તમારી હસી…..

0

શું તમને લાગે છે કે કરીના કપૂર ખાન અને તેનો નાનો દીકરો તૈમૂર બંને એકસરખા છે. ? જો હા, તમે આ વિડિઓને જોઈને જરૂર કહી શકો છો કે પટૌડી ખાનદાનનો સૌથી નાનો નવાબ “ટિમ” ફક્ત તેની મોમ જેવો જ દેખાઈ રહ્યો નથી પરંતુ તે તેના મોમ જેવા ડાન્સ જરૂર કરે છે. હાલના દિવસોમાં તૈમૂરનો એક વિડિઓ વાયરલ થઈ રહયો છે જેમાં તે પોતાની મમ્મીનું ‘છમ્મમક છલો’ ગીત પર ડાન્સ કરી રહયો છે.હકીકતમાં, તૈમૂર ખરેખર ડાન્સ કરી રહ્યો નથી, પરંતુ ઇન્ટરનેટ પર તેના ચાહકોએ તેના એક ડાન્સ વાળા વિડિયોમાં તેની મોમ નું જ ગીત છમ્મક છલ્લો ની ટ્યુન બેસાડી દીધી છે. આ વિડીયો ખરેખર એટલો સુંદર લાગે છે કે તે ખરેખર તેની મોમના ગીત પર જ ડાન્સ કરી રહ્યો છે.અમે તમને જણાવી દઈએ કે , તૈમૂર એક સ્ટાર કિડ છે. જે જન્મથી જ ચર્ચામાં રહ્યો છે. તેના હાહસવાથી લઈને ચાલવા સુધીની સફરમાં ટીઇ મીડિયામાં છવાયેલો રહ્યો છે. તેનાં મીડિયા રિપોર્ટ્સ પણ બનાવવામાં આવે છે.

ઉપરોક્ત ઉલ્લેખિત મીમ્સ તો ઘણા સામાજિક મીડિયા પર એટલા વાયરલ છે કે કોઈ મોટો સ્ટારનાં વિડીયો પણ નથી થયાં. નીચે વિડિઓ જુઓ

https://www.instagram.com/p/Bog_XLelRm8/

આ વિડીયો જે સમયે વાયરલ થઈ રહ્યો છે, તેમાં તેમુર તેના ઘરના કોઈની સાથે ઘરમાં જઈ રહેલો જોવા મળી રહ્યો છે.

હંમેશની જેમ, તે ફોટોગ્રાફરોને બાયપાસ કરી ને જઈ રહ્યો છે. આમાં, કોઈએ છમ્મમક છલો ગીત ઉમેર્યું છે અને તે ખૂબ રમૂજી બન્યું છે.તૈમૂરનાં વિડિઓઝ અને ફોટા હંમેશા ઇન્ટરનેટ પર વાયરલ થતાં હોય છે. તેની પ્રિય હરકતો ખૂબ જ લોકપ્રિય છે.

Author: GujjuRocks Team

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here