કપડાં ઉતારી કપડાની જગ્યાએ બોડી પેન્ટ કરાવી ફરવા નીકળી આ યુવતી, જોતા જ રહી ગયા લોકો

0

કપડાની જગ્યાએ બોડી પેન્ટ કરાવી ફરવા નીકળી આ યુવતી, જોઇને લોકો રહી ગયા દંગ

લંડનમાં એક મોડલ પેન્ટ વિના રસ્તા ઉપર ફરતી જોવા મળી, પરંતું મોટાંભાગના લોકો તે સમજી શક્યા નહીંકે તેણે પેન્ટ પહેર્યું છે કે નહીં. થોડાં લોકોએ તેને નોટિસ કરવાની કોશિશ જરૂર કરી. રસ્તા ઉપર આ મોડલ લગભગ એક કલાક સુધી આમ જ ફરતી રહી.લંડનની ફેમસ આર્ટિસ્ટ સરાહ એટવેલે મોડલ કેલી ક્લેન ઉપર આ પ્રયોગ કર્યો. સરાહે જીન્સનું પેન્ટિંગ બિલકુલ એવી જ રીતે કર્યું કે પહેલીવારમાં કોઇ તેને સમજી શકે નહીં. સુંદર મોડલ કેલીએ એક જેકેટ અને બૂટ સિવાય શરીર ઉપર કંઇ જ પહેર્યું હતું નહી.

જોકે, સરાહ જોવા માંગતી હતી કે તેને કેટલાં લોકો નોટિસ કરી શકે છે. આ વિશે સરાહનું પણ એવું માનવું હતું કે હવે બોડી પેન્ટનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. આ ટ્રેન્ડથી ટાઇટ ટ્રાઉઝર કે જીન્સથી થનારી તકલીફથી પણ છુટકારો મળે છે.

આર્ટિસ્ટ સરાહ છેલ્લાં 11 વર્ષોથી આ પ્રકારનું બોડી પેન્ટિંગ કરતી આવે છે. લંડનમાં હવે તેની પાસે બોડી પેન્ટિંગ્સ કરાવનાર લોકોની લાઇન લાગે છે.

~ GujjuRocks Team

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.