Jio લાવ્યો છે ‘હેપ્પી ન્યુ ઈયર-2018’ ઓફરમાં ધમાકેદાર પ્રીપેડ પ્લાન, જાણો ઓફર્સ….

રિલાયન્સ Jio એ મંગળવારે પોતાના નવા પ્રીપેડ રીચાર્જ પ્લાનનો એલાન કરી દીધો છે. સાલની શરૂઆતમાં કંપની પોતાના ‘હેપ્પી ન્યુ ઈયર 2018’ ઓફરની સાથે આવી હતી. આ નવો પ્લાન તેનો જ એક હિસ્સો છે. આ નવા રીચાર્જ પ્લાન 149, 349, 399 અને 499 રૂપિયાનો છે. આ પ્લાનના ચાલતા 4G સ્પીડ પર હર દિવસ માટે 1GB ડેટા મળશે. પ્લાનનાં હિસાબથી વેલીડીટી પીરીયડ અલગ હશે.

Jioએ પોતાના જુના પ્રીપેડ પ્લાન્સ(198, 398, 448 અને 498 રૂપિયા)માં બદલાવ કર્યો છે. હવે આની સાથે દરેક દિવસ માટે 1.5 GB 4G હાઈ-સ્પીડ ડેટા મળશે.

પૂરો પ્લાન જાણવા માટે નીચે આપેલી ડીટેઇલને ફોલો કરી શકો છો.

1. 149 નો પ્લાન:

Jioના 149ના પ્રીપેડ રિચાર્જમાં તમને 28 દિવસ માટે 28GB 4G ડેટા એટલે કે હર રોજ 1GB ડેટા મળશે. સાથે અનલીમીટેડ લોકલ,એસટીડી, રોમિંગ વોઈસ કોલનાં અન્ય ફાયદા પણ મળશે. તેની સાથે જ 28 દિવસો સુધી તમને 100 એસએમએસ પણ ફ્રી મળશે. અને ગ્રાહકોની પાસે Jio એપ્સ ના ઉપયોગની સુવિધા પણ મળશે.

2. 399 નો પ્લાન:

આ પ્લાનના ચાલતા તમને 70 દિવસો માટે 70GB 4G ડેટા(હર રોજ 1 GB) મળશે. બાકીનું અનલીમીટેડ લોકલ, એસટીડી, રોમિંગ વોઈસ કોલ અને 70 દિવસો સુધી હર રોજ 100 મેસેજ ફ્રી મળશે.

3. 499 નો પ્લાન:

આ પ્લાનમાં તમને 91 દિવસો માટે 91 GB 4G હાઈ સપડ ડેટા મળશે. તેની વેલીડીટી 91 દિવસો સુધીની રહેશે. સાથે જ અનલીમીટેડ લોકલ,એસટીડી, રોમિંગ વોઈસ કોલનાં અન્ય ફાયદા પણ મળશે. તેની સાથે જ 91 દિવસો માટે તમને 100 મેસેજ ફ્રી મળશે અને ગ્રાહકોની પાસે Jio એપ્સનો ઉપયોગની સુવિધા પણ મળશે.

4. 198 નો પ્લાન:

આ પ્લાનમાં કસ્ટમર્સને 28 દિવસો માટે 42GB 4G સ્પીડ ડેટા(હર રોજ 1.5 GB) મળશે. સાથે જ અનલીમીટેડ લોકલ,એસટીડી, રોમિંગ વોઈસ કોલનાં અન્ય ફાયદા પણ મળશે. સાથે જ 28 દિવસો માટે 100 મેસેજ પણ ફ્રી મળશે. સાથે જ Jio એપ્સની સુવિધા.

5. 398 નો પ્લાન:

આ પ્લાનમાં તમને 70 દિવસો સુધી 105 GB 4 G ડેટા(1.5GB) મળશે. સાથે અનલીમીટેડ લોકલ,એસટીડી, રોમિંગ વોઈસ કોલનાં અન્ય ફાયદાની સાથે 100 મેસેજ ફ્રિ આપવામાં આવશે અને Jio એપ્સ.

6. 448 નો પ્લાન:

આ પ્લાનમાં તમને 84 દિવસો મમતે 126GB 4G ડેટા(1.5GB) મળશે. સાથે જ અનલીમીટેડ લોકલ,એસટીડી, રોમિંગ વોઈસ કોલનાં અન્ય ફાયદા પણ મળશે.અને JIo એપ્સની સાથે 84 દિવસો માટે 100 એસએમએસ પણ ફ્રી મળશે.

7. 498 નો પ્લાન:

આ પ્લાનમાં યુજર્સને 91 દિવસો માટે 163 GB 4G હાઈ સ્પીડ ડેટા(1.5GB) મળશે. સાથે જ અનલીમીટેડ લોકલ,એસટીડી, રોમિંગ વોઈસ કોલનાં અન્ય ફાયદા પણ મળશે.અને 91 દિવસો માટે તમને 100 મેસેજ ફ્રી અને Jio એપ્સની સુવિધા પણ આપવામાં આવશે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!