લંડન માં આ ગુજરાતી પતિએ પત્નીનું ગળું દબાવીને કરી હત્યા, કારણ જાણીને મગજ ફરી જશે….

0

ઇંગ્લેન્ડ માં રહેનારા એક સમલૈંગિક ફાર્મસિસ્ટ ને ઓસ્ટ્રેલિયા માં રહેનારા બોય ફ્રેન્ડ ની સાથે નવું જીવન શરૂ કરવા માટે પોતાની પત્ની નું ગળું દબાવીને હત્યા કરવાના મામલામાં અપરાધી ગણવામાં આવ્યો છે. પત્ની ની હત્યા કરવાના પહેલા તેમણે ગુગલ પર સર્ચ કર્યું હતું કે તે પોતાની પત્ની ને મારવા માગે છે. પત્ની ની હત્યા ની પાછળ બોય ફ્રેન્ડ ની સાથે નવું જીવન શરૂ કરવાની લાલચ જ નહીં પણ તેની પત્ની ના મૃત્યુ પછી મળનારા 3.5 મિલિયન ડોલર ની રકમ ની લાલચે પણ તેને રાક્ષસ બનાવી દીધો હતો.પ્રોજિક્યુંશન એ મંગળવાર ને કહ્યું કે મિતેશ પટેલ(37) એ મૈં મહિનામાં મિડલ્સબ્રફ સ્થિત પોતાના ઘરમાં પોતાની પત્ની જેસિકા ને ઇન્સ્યુલિન આપીને સુપરમાર્કેટ ના બૈગ થી તેનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી. હત્યાના પછી પતિ એ નાટક કર્યું કે તેની પત્ની એ કોઈએ ઘરમાં ઘૂસીને મારી નાખી. આ નાટક ની પાછળ ઈંશ્યોરેંસ ની રકમ નું લાલચ પણ શામિલ હતું.

એવામાં તેનો અપરાધ કબૂલ કરવા માટે જાંચ કરી રહેલા કર્મીઓ એ તેના આઈફોન ના હેલ્થ એપ નો ઉપીયોગ કર્યો જેનો ઉપીયોગ ઇંગ્લેન્ડ માં પહેલા કાનૂની સહાયતા માટે કરી શકતા હતા. મિતેશે જેસિકા ની હત્યા નો આરોપ નકારી દીધો, ટીસાઇડ ક્રાઉન અદાલત માં આ મામલો નવેમ્બર માં ખુલ્યો અને ન્યાયાધીશો એ મંગળવાર ના રોજ અમિત ને અપરાધી ગણાવ્યો હતો.

મિતેશ પટેલ નો વ્યવસાયથી એક ડોક્ટર અમિત પટેલ ની સાથે સંબંધ હતા જે સિડની રહેવા લાગ્યા હતા અને મિતેશ ને લાગતું હતું કે તેની શક્યતા થી તે જેસિકા ની મૃત્યુ પછી પોતાનું અને જેસિકાનું આઇવીએફ બાળક ને જન્મ આપી શકશે. અમિત થી ફાર્મસીસ્ટ ની મુલાકાત એક સમલેંગિક ડેટિંગ એપ્લિકેશન ગ્રિન્ડર પર થઇ હતી. ક્રાઉન કોર્ટ ને જાણ થઇ કે મિતેષ ની યોજના જેસિકા ના વીમા રકમ થી લઈને ઓસ્ટ્રેલિયા જઈને વસવાની હતી.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here