ઘરમાં ક્યારેય ન રાખવી આવી હનુમાનજીની મૂર્તિ નહિ તો બરબાદ થઈ જશે તમારું પૂરું ઘર…

0

હિન્દુ ધર્મમાં મૂર્તિપૂજાનો ખૂબ જ વિશેષ મહત્વ છે. મૂર્તિને દિવ્ય અને આધ્યાત્મિક ઊર્જાનો પ્રતીક માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કે ગ્રંથોમાં આવી મૂર્તિ રાખવાનો વર્જિત ગણવામાં આવે છે. એવી માન્યતા છે કે મૂર્તિઓ સકારાત્મક ઉર્જા નાશ કરી દે છે અને નકારાત્મક ઉર્જા લાવે છે.બજરંગ બલી સંકટમોચન  જેમનો નામ દેવાથી દરેક પ્રકારનો ડર દૂર થઈ જાય છે.હનુમાન ભગવાનની કેટલીક મૂર્તિ આપણે ઘરમાં રાખે છે જેથી આપણે તેમના આશીર્વાદ મળતા રહે પરંતુ હનુમાન ભગવાનની કેટલીક એવી મૂર્તિ છે કે ઘરમાં રાખવાથી અશુભ પ્રભાવ પડે છે.

હનુમાન ભગવાને કેટલીક મૂર્તિ ઘરમાં રાખવાથી અસ્થિરતા આવે છે.તેમજ પરેશાનીનો સામનો કરવો પડે છે. ચલો જોઇએ હનુમાન ભગવાનની કોઈ મૂર્તિ અને ચિત્ર અને કર્મો ન રાખવું જોઈએ.

1. ઘરમાં આવી તસવીર ન રાખવી જોઇએ જેમાં હનુમાન ભગવાન પોતાની છાતી ફાળે છે તે ન રાખવી જોઈએ.

2. સંજીવની પર્વત ઉંચકીને લઈ જાય છે તે મૂર્તિ ન રાખવી જોઈએ. અસ્થિરતાનો પ્રતીક છે.

3. ક્રોધિત હનુમાન ભગવાનની મૂર્તિ પણ ઘરમાં ન રાખવી જોઇએ જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે.

4. એવી તસવીર પણ ન રાખવી જોઈએ કે જેમાં હનુમાન ભગવાન શ્રીરામ અને લક્ષ્મણને પોતાના ખભા ઉપર બેસાડે છે ઘરમાં એવી ન રાખવી જોઈએ કારણ કે તેમાં અસ્થિર મુદ્રા ભગવાન હોય છે.

5. એવી તસવીર ન હોવી જોઈએ જેમાં હનુમાન ભગવાન લંકા જલાવે છે.

6. સાદીસુદા બેડરૂમમાં હનુમાન ભગવાનની મૂર્તિ ન હોવી જોઈએ.

ચલો જાણીએ તો હનુમાનજીની કઈ મૂર્તિ કે તસવીર ઘરમાં રાખવી જોઈએ:

1. આ સૌથી શુભ ગણાય છે જ્યારે રામ દરબારમાં બેઠેલા હનુમાન ભગવાન મૂર્તિ ડાઇનિંગ હોલમાં હોવી જોઈએ. જેથી પરિવાર વચ્ચે પ્રેમ ઉત્પન્ન થાય છે.

2. જો બાળકોને  ભણવામાં મન ન લાગતું હોય તો લાલ લંગોટ પહેરેલા હનુમાનજીની મૂર્તિ અથવા તો તેમની તસવીર લગાવવી જોઈએ.

3. શ્રીરામ ભગવાનની સેવામાં લીન હનુમાનજીનીમૂર્તિ શુભ ગણાય છે. જેનાથી સકારાત્મક ઉર્જા આવે છે અને પરિવારની સમૃદ્ધિ વધે છે.

4. મુખ્યદ્વાર પર પંચમુખી હનુમાનજીની મૂર્તિ લગાવવી જોઈએ. જેનાથી ઘરમાં નકારાત્મક શક્તિ પ્રવેશી શકતી નથી અને ઘર-પરિવાર અને બુરી નજરથી બચાવે છે.

5. એવી હનુમાનજીનીમૂર્તિ જેમાં હનુમાન ભગવાન એક પીળા કલરના વસ્ત્ર પહેર્યા હોય તેમજ તેમાં આશીર્વાદ આપતા હોય તે ઘરમાં લગાવવાથી સુખ-શાંતિ આવે છે.

લેખન સંકલન : નિશા શાહ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.