સુહાગરાત પર પત્ની ને બેડ પર સુવડાવી ને પતિ પહોંચ્યો ગિફ્ટ લેવા, પાછા આવીને નજારો જોઈને દંગ રહી ગયો…

0

લગ્ન દરેક યુવ-યુવતી માટે એક સોનેરી સપનાની જેમ હોય છે જેને હકીકત બનાવવા માટે દરેક કોઈ ખુબ જ ઉત્સુક રહે છે. આપણા ભારત દેશ માં લગ્ન ને સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ રિશ્તો માત્ર પતિ પત્ની ની વચ્ચે હોય છે પણ બંને પરિવાર ના એકબીજાનો પ્રેમ પણ દર્શાવે છે. હાલમાં એક એવો મામલો સામે આવ્યો છે જેમાં વરરાજા ના તો પોતાની સુહાગરાત ના દીસવે જ હોંશ ઉડી ગયા હતા.સુહાગરાત ને લગ્ન ની પહેલી રાત કહેવામાં આવે છે. જે પતિ અને પત્ની બંને માટે ખુબ જ ખાસ હોય છે. આ રાતે બંને એકબીજા ને સમજે છે અને પોત પોતાનો પ્રેમ જાહેર કરે છે. યુવક હોય કે યુવતી, બંને આ રાતને લઈને ખુબ જ ઉત્સુક હોય છે. પણ જો લગ્ન ની પહેલી રાત કોઈના માટે દુઃખ ની રાત બની જાય તો? આ મામલો એક એવા નવવિવાહિત યુવક સાથે જોડાયેલો છે જેઓ લગ્ન ની પહેલી જ રાતે દુનિયા ને પોતાનું મોં દેખાડવા લાયક રહ્યા ન હતા.
પુરી ઘટના અટારીયા, ગ્રામ સહિમાપુર અને જિલ્લા સીતાપુર ની છે. અહીંના રહેનારા કપ્તાન જોખો બુધવાર ના રોજ લગ્ન કરીને પોતાની નવી દુલ્હન ને ઘરે લઈને આવ્યો હતો. જેને લીધે ઘરમાં ચારે બાજુ ખુશીઓ નો માહોલ બનેલો હતો. દરેક લોકો ખુબ જ ખુશ હતા અને નાચી ગાઈ રહ્યા હતા અને દુલ્હન નું સ્વાગત કરી રહ્યા હતા. બધા કામ પતાવ્યા પછી નવી નવેલી વહુ ને તેના રૂમ માં મોકલવામાં આવી.
જયારે તેનો પતિ રુમમા પહોંચ્યો અને ઘૂંઘટ ઉઠાવવા ગયો ત્યાં જ તેને યાદ આવ્યું કે તેને પોતાની પત્ની માટે એક ભેટ લેવાની હતી. આવું વિચારીને તે તરત જ પોતાની પત્ની માટે ભેટ લેવા બહાર નીકળી ગયો. ભેટ લઈને તે પાછો પોતાના રૂમ માં પહોંચ્યો તો તેણે જોયું કે રૂમ માં પોતાની પત્ની ગાયબ હતી.રિપોર્ટ અનુસાર રૂમ ની બારી પાસે પત્ની ની લગ્ન ની સાળી પડેલી હતી.  જયારે પતિ એ તેના ઘરે ફોન કરીને પૂછ્યું તો જાણ થઇ કે તે પોતાના ઘરે પણ પહોંચી ન હતી, એવામાં બધા સમજી ગયા હતા કે તે ઘરેથી ભાગી ચુકી છે. હાલ પતિ એ પોલીસ સ્ટેશન જઈને પત્ની ના ગાયબ થવાની રિપોર્ટ દર્જ કરાવી છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ છે ભારતનું સૌથી મોંઘું માર્કેટ , પ્રિયંકા વાડ્રા – વિરાટ કોહલી પણ આવે છે અહીંયા શોપિંગ કરવા  ….જાણો આ જગ્યા વિશે

દિલ્હીના ખાન માર્કેટ ફરીથી એક વખત હેડલાઇન્સમાં છે. કોમર્શિયલ રીઅલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કંપની કુશમેન એન્ડ વેકફીલ્ડ દ્વારા નવીનતમ અહેવાલ મુજબ, ખાન માર્કેટ ભારતનું પ્રથમ અને વિશ્વમાં સૌથી મોંઘા માર્કેટમાં 24માં સ્થાને છે.
આની પહેલા 2016 ની યાદીમાં ખાન માર્કેટ 28 મું હતું. જો રિપોર્ટ કહે છે તે જોઈએ તો એક દુકાનનું ભાડું રૂ. 1,250 પ્રતિ વર્ગ ફીટ છે. તે જ સમયે, એશિયા-પેસિફિક પ્રદેશમાંની જ જો વાત કરવામાં આવે તો ખાન માર્કેટનો ક્રમ 11 મો છે. આ ઉપરાંત, ગુડગાંવની ડીએલએફ ગેલેરીયા 19 માં ક્રમે ને મુંબઈની લિંકિંગ રોડ 20 માં ક્રમે છે.
ખાન માર્કેટ વિશેની એક રસપ્રદ વાત એ છે કે તેનું નામ ફ્રીડમ ફાઇટર અને વેસ્ટ પાકિસ્તાનના પ્રથમ મુખ્યમંત્રી ખાન અબ્દુલ જ્બ્બાર ખાનના નામ પરથી રાખવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે તે પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓના બજાર તરીકે સ્થાપિત કરવામાં આવ્યું હતું.
યુ આકારમાં બનાવેલ આ બજારમાં 154 દુકાનો અને 74 ફ્લેટ્સ છે. તમને અહીં દુનિયાના લગભગ તમામ મુખ્ય બ્રાન્ડ્સના શો રૂમ મળશે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ વિદેશી કંપની તેની કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરે છે તો તે સૌથી પહેલા આ ખાન બજારમાં આવે છે.
આમ આદમી, નેતા હોય કે પછી સ્લેબ્સ તે બધા જ આ ખાન બજારમાં ઘણી વાર ખરીદી કરવા આવે છે. સોનિયા, પ્રિયંકા ગાંધી, ક્રિકેટર વિરાટ કોહલી, હરભજનસિંહ, શાહરુખ ખાન, અક્ષયકુમાર સહિતના ઘણા સ્લેબ્સ ખાન બજારમાં ખરીદી કરવા આવ્યા છે.
એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ વિરાટ દિલ્હીમાં હોય છે, ત્યારે ખાન બજારમાં ઘણીવાર આવે છે.

આશીષ નેહરા પણ દિલ્હીના ખાન માર્કેટમાં યુવરાજ સિંહ સાથે નજર આવ્યો હતો. . દિલ્હી ગૃપોતાનું હોમટાઉન  હોવાને લીધે  નેહરા અહીં વારંવાર આવે છે.
ખાન માર્કેટની અન્ય વિશેષ વિશેષતા એ છે કે અહીં ઘણી દુકાનો છે જે 50 વર્ષથી વધુ જૂની છે. આ બુકસ્ટોર્સમાંથી એક બહેરી સન્સ પણ છે, જે અંગ્રેજી પુસ્તકો માટે જાણીતી છે.

ખાન માર્કેટમાં કપડાં શોરૂમ્સ અને રેસ્ટોરન્ટ્સ ઉપરાંત બોલીવુડનું શૂટિંગ સ્પોટ્સ પણ માન માં આવે છે. અહીં ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલો શૂટ કરવામાં આવ્યા છે.
ખાન માર્કેટના પુન: વિકાસની ચર્ચા થઈ રહી છે. સમય ની સાથે અહીંયા કાર પાર્કિંગની સમસ્યા પણ મોટી છે. જો કે, ખાન માર્કેટને વિકસાવવા માટે સરકાર અનેક પ્રોજેક્ટ્સ પર વિચારણા કરી રહી છે. Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here