ચમત્કાર, 60 વર્ષથી અન્નનો એક પણ દાણો નથી ખાધો, છતાં પણ જીવે છે આ વૃદ્ધ.. જાણો કઈ રીતે?

0

 

કોઈ કોઈ સમયે ઉપવાસ કરવો સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાઈ હોય છે, આ બાબત વીજ્ઞાન પણ માને છે. પણ જો ઉપવાસ આગળના 60 વર્ષથી ચાલી રહ્યો હોય તો, સાંભળીને કોઈ પણ હેરાન થઈ જાશે. આ કહાની 75 વર્ષના સરસ્વતી બાઈની છે. તેમેને પાછળના 60 વર્ષોથી અનાજ વગર જીવતું રહેવાની આદત બની ગઈ છે. એક સામાન્ય લોકો માટે આ બાબત કોઈ ચમત્કારથી કામ નથી.

મધ્ય પ્રદેશનાં ધામનોદ ગામની રહેનારી સરસ્વતી બાઈ કોઈ પણ પ્રકારના અન્ન વગર માત્ર ચા અને પાણીના બળ પર જ જીવી રહી છે. તમને એ જાણીને ખુબજ હેરાની થશે કે સરસ્વતી કાઈ પણ ખાધા વગર ખેતરોમાં કામ કરીને પરસેવો પાળે છે. સાથે જ સરસ્વતીએ પોતાની ડીલીવરીના સમયે પણ કાઈ પણ અન્ન ખાધા વગરજ બાળકોને જન્મ આપ્યો હતો.

ખુબ નાની ઉમરમાંજ સરસ્વતી બાઈનાં લગ્ન દ્વારકા પ્રસાદ પાટીદાર સાથે થયા હતા માટે તે નાની ઉંમરમાં જ માતા બની ચુકી હતી. પહેલી ડીલીવરીમાં તેમણે એક બાળકોને જન્મ આપ્યો હતો અને તયાર બાદ જન્મ આપતાજ તેમની તબિયત લથડી ગઈ હતી.

સરસ્વતીને ટાઈફોઈડ થઈ ગયો હતો, તેના કારણને લીધે તેના આંતરડા સુકાઈ ગયા હતા, માટે તે જે કાઈ પણ ખાતી કે તરતજ ઉલ્ટી થઈને તે બહાર નીકળી જાતું. જો કે અમુક સમય બાદ તેની તબિયતમાં ઘણો સુધાર આવી ગયો હતો. પણ તેમને અન્ન થી ખુબ મોટા પાયે જાણે કે નફરત થઈ ગઈ હતી. બીમારીથી બાર નીકળ્યા બાદ પણ સરસ્વતી બાઈ ને કાઈ પણ ખાવાનું મન થતું નહિ. અને ખાવાની કોશિશ કરે તો પણ ઉલ્ટી થઈ જતી હતી.

હોસ્પિટલથી છુટ્ટી મળ્યા બાદથી જ સરસ્વતી બાઈને ખાવાથી એલર્જી થઈ ગઈ હતી અને સરસ્વતી બાઈની આ હાલતને જોઇને તેના પતિ ખુબ પરેશાન બની ગયા હતા, તેના પછી ઇન્દોર જઈને તેમણે સરસ્વતી બાઈનો ઈલાજ કરાવ્યો, પણ કોઈ પણ ડોક્ટર તેમનું ફરીથી ખોરાક લેવાનું શરુ ન કરાવી શક્યા.

સરસ્વતી બાઈ કાઈ પણ ખાધા વગર વર્ષોથી માત્ર ચા નાં સહારે થી જ જીવી રહી છે. તેના સિવાય તે અઠવાડીયામાં માટે એક કેળું ખાય છે. સાથે જ કોઈ લગ્ન જેવા સમારોહમાં પણ અન્નનો એક દાણો પણ નથી ખાતી.

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!