બીઝનેસમૈન સાથે લગ્ન કરીને વિદેશ શિફ્ટ થઇ ગઈ છે આ એક્ટ્રેસ, બની ગઈ છે 2 બાળકોની માં..વધુ Photos જુવો

0

હાલમાં જ એક્ટ્રેસ સેલીના જેટલી(36 વર્ષ)એ હાલમાં જ પોતાના ત્રીજા દીકરા આર્થરની પહેલી ફોટો શેઈર કરી છે. ફોટોમાં તે પતિ ‘પીટર હાગ’ અને દીકરા સાથે પોઝ આપતી નજરમાં આવી રહી છે. સેલિનાએ 10 ડીસેમ્બર 2017 ના રોજ ફરીથી ટ્વીન્સ બોયઝને જન્મ આપ્યો હતો પણ બીજા દીકરા શમશેરના બર્થ ડે ના દૌરાન હાર્ટમાં પ્રોબ્લેમ આવવાને લીધે તેની મૌત થઇ ગઈ હતી.   ફરીથી માં બન્યા પહેલા સેલીના જુડવા બાળકોની માં હતી. તેનાં દીકરાઓ ‘વિરાજ હાગ’ અને ‘વિસ્ટન હાગ’ 5 વર્ષના છે. જ્યારે સેલીના ડોકટર પાસે ચેકઅપ કરાવા માટે પહોંચી ત્યારે તેને જણાવ્યું કે તે ફરીથી જુડવા બાળકોની માં બનવા જઈ રહી છે, તો તે ખુબ જ શોક્ડ બની ગઈ હતી. જણાવી દઈએ કે તેના પતિ પીટર દુબઈમાં હોટેલિયર(હોટેલ વ્યવસાઈ) છે. 2011 માં લગ્ન કર્યા બાદ સેલિનાએ બોલીવુડથી દુરી બનાવી લીધી હતી.
એડ કૈમ્પેન શૂટ કરવા માટે આવશે સેલીના:ફીરથી જુડવા બાળકોની માં બનેલી સેલીના જલ્દી જ એક એડ શૂટ માટે ઇન્ડીયા આવવાની છે. તેણે જણાવ્યું હતું કે, ”હું એક કિતાબ પર કામ કરી રહી છું જે આગળના વર્ષે રીલીઝ થશે”.

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.