બોલીવુડની આ 10 અભિનેત્રીઓ એ સંપતિ માટે બીઝનેસમેન સાથે લગ્ન કર્યા – જાણો કોણ કોણ ?

0

બોલીવુડની મસક્કલી એટલે કે સોનમ કપૂરે આખરે પોતાના બોયફ્રેન્ડની સાથે લગ્ન કરી લીધા. સોનમે પોતાના લાઈફ પાર્ટનરનાં રૂપમાં કોઈ હીરોને નહી પણ એક બીઝનેસમૈનને પસંદ કર્યો છે. જો કે સોનમ પહેલી એવી હિરોઈન નથી જેણે હમસફરનાં તૌર પર બીઝનેસમૈન સાથે લગ્ન કર્યા હોય.જો કે તેમાં ઘણી એવી એક્ટ્રેસેસ શામિલ છે. મોટાભાગે થતું હોય છે કે હિરોઇન્સ લાંબા સમય બાદ લગ્ન માટેનું મન બનાવે છે. આ વચ્ચે અમુક એવા ઉદાહરણ પણ હોય છે કે જ્યાં એક્ટ્રેસ સમય પહેલા જ લગ્ન કરી લેતી હોય છે.

મોટાભાગની હિરોઈન્સે હમસફરનાં તૌર પર એક બીઝનેસમૈન સાથે લગ્ન કર્યા છે. આજે અમે તમને એવીજ અમુક ફેમસ એક્ટ્રેસેસ વિશે જણાવીશું.

1. સોનમ કપૂર:અનીલ કપૂરની દીકરી સોનમ કપૂરે બીઝનેસમૈન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા છે.

2. શિલ્પા શેટ્ટી:શિલ્પા શેટ્ટીએ અચાનક જ ફિલ્મો માંથી બ્રેક લઈને બીઝનેસમૈન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા.

3. ઈશા દેઓલ:મુંબઈનાં પ્રસિદ્ધ કારોબારી ભરત તખ્તાનીની સાથે ઈશાએ ઇસ્કોન મંદીરમાં ફેરા લીધા હતા.

4. અસીન:ગજની જેવી સુપરહીટ ફિલ્મો દેનારી અસીને પણ મોબાઈલ કંપની માઈક્રોમેક્સનાં કો-ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા છે.

5. સેલીના જેટલી:લાંબા સમયથી પોતાના બોયફ્રેન્ડ રહેલા પીટર સાથે સેલિનાએ લગ્ન કર્યા હતા. પીટર એક હોટેલ વ્યવસાઈ છે.

6. અમૃતા અરોડા:મલાઈકા અરોડાની બહેન અમૃતા અરોડાએ બીઝનેસમૈન સાથે લગ્ન કર્યા છે. જેનું નામ શકીલ લડક છે.

7. ગાયત્રી જોષી:શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘સ્વદેશ’ માં  કામ કરનારી ગાયત્રી જોષીએ એક બીઝનેસમૈન સાથે લગ્ન કર્યા છે. વિકાસ ઓબેરોયને પૂરી દુનિયામાં રીયલ ઇસ્ટેટ ટાયકુન નાં નામે જાણવામાં આવે છે. તે મુંબઈમાં રીયલ એસ્ટેટ ફર્મ ચલાવે છે.

8. સમીરા રેડ્ડી:સમીરાના ફિલ્મની ગાડી ધીમી ચાલવા બાદ તેમણે બીઝનેસમૈન અક્ષય વરડે સાથે લગ્ન કર્યા હતા.

9. જુહી ચાવલા:બોલીવુડની હસીન અદાકારા અને ઘણી એવી સુપરહીટ ફિલ્મો દેનારી જુહી ચાવલાએ પણ બીઝનેસમેન જય મેહતા સાથે વર્ષ 1995 માં લગ્ન કર્યા હતા.

10. ટીના અંબાણી:રાજેશ ખન્ના સાથે ઘણી એવી હીટ ફિલ્મો દેનારી એક્ટ્રેસ ટીના મુનીમેં અનીલ અંબાણી સાથે લગ્ન કર્યા હતા.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!