બોલિવૂડનાં આ 12 મુસ્લિમ સિતારા એ કર્યા હિન્દુ છોકરી સાથે લગ્ન અને બદલી નાખી પ્રેમની પરિભાષા ….

0

કહેવાય છે કે પ્રેમનો કોઈ ધર્મ નથી હોતો. અને ના તો પ્રેમ કોઈ ધર્મને જોઈને કરવામાં આવે છે. આવું જ બોલિવુડના કેટલાક એક્ટર્સ સાથે પણ થયું છે. જેમની જોડી બની છે બીજા ધર્મની છોકરીઓ સાથે. એ પોતે છે મુસ્લિમ ને પ્રેમ થઈ ગયો હિન્દુ છોકરી સાથે ને કરી લીધા લગ્ન. તો આવો જોઈએ એ કોણ છે આપણાં બોલિવૂડના હીરો.

શાહરૂખ ખાન અને ગૌરી

અરબાજ ખાન અને મલાઇકા અરોરા ખાન

આમિર ખાન અને રીના દત્તા

આમિર ખાન અને કિરણ રાવ

ઈરફાન ખાન અને સુતાપા સિકદર

સૈફ અલી ખાન અને અમૃતા સિંહ

સૈફ અલી ખાન અને કરીના કપૂર


નસીરુદીન શાહ અને રત્ન પાઠક

ઈમરાન ખાન અને અવંતિકા મલેક

સોહેલ ખાન અને સીમા સચદેવ

જીદ ખાન અને મલાઇકા પારેખ

ફરદીન ખાન અને નતાશા

Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!