બૉલીવુડ માં શ્રીદેવી ના હતા આ 5 દુશ્મન, પાંચ માં નંબર નું નામ જાણીને હોંશ ઉડી જાશે….

0

બૉલીવુડ ની ફેમસ અદાકારા શ્રી દેવી ઘણા સમય પહેલા જ દુનિયાને અલવિદા કહીને ચાલી ગયેલી છે. શ્રી દેવી એ પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ નો સામનો કરેલો છે પછી તે રિયલ લાઈફ હોય કે પછી ફિલ્મી દુનિયા હોય. શ્રી દેવી એ પોતાના કેરિયર માં એક થી એક હિટ ફિલ્મો આપી છે. આજે અમે શ્રી દેવી ના દુશ્મનો ની લિસ્ટ લઈને આવ્યા છે. શ્રી દેવી એ પોતાના જીવનકાળ માં કદાચ આ 5 લોકો થી વધારે નફરત નહિ કરી હોય. શ્રી દેવી ના દુશ્મનો ને જાણીને તમને પણ નવાઈ લાગશે. 1. જયાં પ્રદા:
શ્રીદેવી નો વ્યવહાર બધાની સાથે સારો એવો હતો પણ અભિનેત્રી જયા પ્રદા સાથે તેની કઈ ખાસ બનતી ન હતી. કહેવામાં આવે છે કે જયા પ્રદા અને શ્રી દેવી ની એકદમ ટક્કર હતી, બંને ફિલ્મમાં કામ કરવા માટે આગળ પહોંચતી જઈ રહી હતી, એવામાં બંને ને એકબીજા સાથે દુશ્મનાવટ તો રહેવાની જ છે.

2. સરોજ ખાન:એક સમયે સરોજ ખાન અને શ્રી દેવી વચ્ચે ખુબ સારી એવી દોસ્તી હતી. પણ એક ઘટના ને લીધે બંને વચ્ચે તિરાડ આવી ગઈ હતી. સરોજે કહ્યું કે,”આ વાત ત્યાર ની છે જયારે અમે ‘સાવન કુમાર તક’ ના પંજાબી સોન્ગ ‘ચાંદ કા ટુકડા’ ની શૂટિંગ કરી રહ્યા હતા. પણ તેની વચ્ચે માધુરી ને આવવા પર બંને વચ્ચે તિરાડ આવી ગઈ હતી કેમ કે શ્રી દેવી ને હતું હતું કે સરોજ ખાન માધુરી દીક્ષિત ના ડાન્સ સ્ટેપ ને વધુ બેસ્ટ સમજે છે.

3. માધુરી દીક્ષિત:એક સમય માં માધુરી દીક્ષિત નવા સિતારા ની જેમ ઉભરાઈ રહી હતી. માધુરી ના ફિલ્મોમાં આવવાને લીધે શ્રી દેવી ને ફિલ્મો મળવાની ઓછી થવા લાગી હતી. 80 ના દશક માં આ બંને ને એક બીજાના વિરોધી માનવામાં આવતા હતા.

4. રામ ગોપાલ વર્મા:રામ ગોપાલ વર્મા એ એક પુસ્તક માં ઉલ્લેખ કર્યો હતો કે તે શ્રી દેવી ને પ્રેમ કરે છે અને તેઓની વચ્ચે બોની કપૂર ના આવવા પર તેઓએ શ્રીદેવી ને પાગલ પણ કહી હતી જે શ્રી દેવી ને બીકલુક પણ પસંદ માં આવ્યું ન હતું અને તેની દુશ્મન બની ગઈ.

5. પુલી પ્રોડ્યુસર:શ્રી દેવી એ ફિલ્મ ના પ્રોડ્યુસર પર તેના 50 લાખ રૂપિયા પરત ન આપવાનો આરોપ લગાવેલો હતો. જયારે પ્રોડ્યુસર એ શ્રીદેવી ની પાસે તેના 20 લાખ રૂપિયા પાછા ન આપવાની વાત કરી હતી જેને લઈને શ્રી દેવી એ પુલી પ્રોડ્યુસર ની મુંબઈ પોલીસ માં તેના વિરુદ્ધ ફરિયાદ કરી હતી જેના પછીથી બંને ની વચ્ચે તિરાડ આવી ગઈ હતી.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!