નિયમિત રૂપથી ભગવાન કુબેરના આ મંત્રનો કરો જાપ, નહી રહે ક્યારેય પૈસાની તંગી ! હજારો લોકોને પરિણામ મળ્યું

0

કુબેર ભગવાનને ધનના દેવતા કહેવામા આવ્યા છે, અને એટલે જ તેમને પ્રસન્ન કરવામાં આવે છે. જો તે પ્રસન્ન થઈ જાય તો ઘરમાં ધન સમૃદ્ધિનો અને સુખ વૈભવનો વરસાદ વરસાવી દે છે. કુબેર ભગવાનની પૂજા માટે આ મંત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મંત્રના જાપ પૂરી આસ્થા સાથે કરવાથી જરૂર ફળદાયી સાબિત થશે. જો ભગવાન કુબેર દેવતા તમારા પર પ્રસન્ન છે, તો તમને તમારા જીવનમાં ક્યારેય ધન સંબધિત સમસ્યા નહી નડે. કેમકે તમારા પર બહગવાન કુબેરના આશીર્વાદ બનેલા રહેશે ને ક્યારેય તમારા ઘરમાં ધન સંચય ખૂટશે નહી.

શસ્ત્રો અનુસાર આ મંત્રના જાપ કરવાથી પરિવારિક અને આર્થિક બંને રીતે તમે મજબૂત બની શકો છો ને ક્યારેય તમારા પર કે તમારા પરિવાર પર નકારાત્મકતાની અસર નહી થાય.
આ મંત્રનું મહત્વ રાવણ સંહિતામાં ખૂબ જ સરસ વર્ણન કરવામાં આવ્યું છે, આ મંત્રને માત્ર વાંચવાથી જ ભગવાન કુબેરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

આ મંત્રના જાપ કરતી વખતેક્યારેય મનમાં રાગ, દ્રેશ, ઈર્ષ્યા ના ભાવ મનમાં લાવવા નહી ને જો આ જાપ કરતી વખતે તમારું મન એકાગ્ર નથી થતું તો પણ તમને આ મંત્રના જાપનો લાભ મળશે નહી.

સવારે વહેલા ઉઠી નિત્યક્રમ પતાવી પૂજા સસ્થાને આસન લગાવી બેસવું. જ્યાં એકદમ શાંતિ હોય.
અને પૂજા કરવી ને પૂજા કરતાં સમયે ભગવાન કુબેરના આ મંત્રનો જાપ કરવો.

  • ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવાણાય, ધન ધાન્યધિપતયે,
  • ધન ધાન્ય દેહી સમૃદ્ધિ દાપય સ્વાહા !!

આ મ્નત્રનો જાપ કરતી વખતે પાંચ કોડી રાખવી સામે બે તેનું પૂજન કરવું, કેમકે કોડી માતા લક્ષ્મીજીનું રૂપ છે.

આ મંત્રનો જાપ તમે નિયમિત રૂપે કરતાં રહો તમને સમય જતાં તેનું સકારાત્મક પરિણામ જરૂર જોવા મળશે.

પૂજાના સ્થાનમાં રાખેલ કોડીને 40 દિવસ પછી ઘરમાં પૈસા રાખવાના સ્થાન પર કાયમ માટે સાચવીને મૂકી દો. આમ કરવાથી ઘરમાં લક્ષ્મીનો સ્થિર વાસ થશે.

રોજ ઓછામાં ઓછું અગિયાર વાર આ મંત્રનો જાપ કરો ને જો શક્ય હોય તો આખી માળા જ એક આસને બેસીને કરવી જોઈએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here