એક દીકરીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો તેના માતા-પિતાનો નિસ્વાર્થ પ્રેમ, આખી સ્ટોરી વાંચીને તમને પણ રડવું આવશે….

0

થોડા સમય પહેલા એક સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ હતી. જેમાં એક દીકરીએ તેના પિતાનો ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો ને કહ્યું હતું કે મને મારા પાપ્પાની ખૂબ જ દયા આવે છે. હું મારા પાપાની આવી પરિસ્થિટી નથી જોઈ શકતી.

અને તમે પણ જી શકો છો કે દરવાજો ખુલ્લો રાખીને તેના પિતા મૌન અવસ્થામાં જ બેઠા બેઠા કશુક વિચારી રહ્યા છે. આ વાત અમેરિકાના એરિઝોન સીટીની છે. આ ગામમાં રહેતી એક યુવાન છોકરીએ તેની સોશિયલ મીડિયાની વોલ પર પોતાના પિતાનું દુખ સ્શેર કર્યું હતું. જેની સાચી હકીકત જાણીને લોકોએ પણ તેના પિતાને તેની માતા પ્રત્યેનો પ્રેમ જોઈને તે પિતાના વખાણ કરતાં થાકતા નથી.

આ સ્ટોરી અમેરિકાના એક શહેરમાં રહેતી મેકેનાના પિતાની છે. તેણે ગયા વર્ષે એપ્રિલમાં પોતાની વોલ પર લખ્યું હતું કે, તેની માતા મરસી એ કેન્સર પીડિત છે. જેના કારણે તે એક રૂમમાં જ રહેવા મજબૂર છે. અને એ મારી બીમાર મોં ને કંપની આપવા માટે મારા પાપા રૂમના દરવાજા પાસે એક ટેબલ લગાવી બેસી જાય છે ને કેન્સર રેડીએશનથી પીડાઈ રહેલી મારી મોમ ને કંપની આપે છે. તેમનો આ પ્રેમ જોઈને મને પણ ખૂબ જ રડવુ આવે છે. હું મારી આંખોના આંસુઓને છૂપાવી શકતી નથી.

આ વાત શેર કરીને તે લોકોને જણાવવા માંગે છે કે તેની માતાને તેના પિતા કેટલો બધો પ્રેમ કરે છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ એક મિનિટ માટે એના પપ્પા એની મમ્મી નો સાથે છોડતા નથી.

થાઇરોઇડ અને કેન્સરથી પીડાઈ રહી હતી તેની મમ્મી :

મૈકેના જણાવે છે કે તેની મમ્મી મર્સીને 2016 માં જ ખ્યાલ આવ્યો કે તેણે થાઇરોઈડ કેન્સર છે. અને હજી આ બીમારીને તેણે શરૂઆત જ છે, માટે તેણે રેડીએશનની સારવાર લઈને કેન્સર સામે લડવાનો પ્રયત્ન કરી રહી છે.

આ રેડિએશન ટ્રીટમેન્ટ જ એવી છે કે એમાં ઈલાજ લઈ રહેલ મરીજને બધાથી અલગ એક રૂમમાં રાખવામા આવે છે. કારણ કે રેડીએશન એ બીજા વ્યક્તિને પણ નુકશાન પહોંચાડી શકે છે. પરંતુ મારા પિતા ને મારી મોં થી સહેજ પણ દૂર રહેવું ગમતું નહી. એમાંય આવી પરિસ્થિતિમાં તો કેમ દૂર રહી શકે ? માટે મારી બીમાર મૉમને કંપની આપવા એ રૂમની બહાર જ ટેબલ મૂકી મારી મોમની સામે આખો દિવસ બેસી રહેતા.

પોતાની મોં પ્રત્યે તેના પિતાનો આટલો બધો પ્રેમ જોઈને તે શરૂઆતમાં તો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગઈ હતી. અને એણે પોતાના પિતાની એક ફોટો લીધી ને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

તેના ફોટો ને શેર કરવાથી લગભગ 70000 લોકોએ શેર અને લાઈક કર્યું હતું. ને તેના પિતાના ખૂબ જ વખાણ કર્યા હતા ને તેની મોં જલ્દી જ ઠીક થઈ જાય તેના માટે પ્રાર્થના કરી હતી.
જો કે આ પછી મેકેનાએ ફરી ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે હવે તેની મમ્મી એકદમ સારી થઈ ગઈ છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here