આ છે અંબાણી નું અમીર થવા નું રાઝ , આવા લોકો જરૂર થી બને છે અરબપતિ , જાણો ક્યાંક તમે પણ આમાં શામિલ નથી ને?

હાલ માં જ ફોબ્સ એ રીઅલ ટાઈમ બિલિયનર્સ ની નવી લિસ્ટ બનાવી છે. એમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના મલિક મુકેશ અંબાણી ની નેટ વર્થ 42.1 અરબ ડોલર એટલે કે લગભગ 2718 અરબ રૂપિયા લગાવાય છે. અને એની સાથે જ મુકેશ અંબાણી ચીન ના હુઈ ના યાન ને પાછળ છોડી ને એશિયા ના સૌથી અમીર માણસ બની ગયા છે. નિશ્ચિત રૂપે એમાં અંબાણી ને સખત મહેનત , દુરદર્શીતા અને બિઝનેસ સ્કિલ ની મુખ્ય ભૂમિકા છે. પણ આના સિવાય કંઈક બીજું પણ છે જે અંબાણી ને ખૂબ તરક્કી એટલે કે સફળતા અપાવે છે. અને એ છે એની જન્મ તિથિ.

જી હા , માણસ ના જીવન માં અંકો વધુ મહત્વ ના છે. આ જ અંકજ્યો તિષ ને અનુસાર કોઈક તારીખો એવી છે જે ખૂબ જ ખાસ છે અને આ તારીખો ઉપર જન્મ લેવા વાળા લોકો ખૂબ સફળ બિઝનેસમેન હોય છે.

કઈ છે એ લક્કી ડેટ?

મુકેશ અંબાણી નો જન્મ 19 એપ્રિલ ના થયો હતો. એવા માં એમનો અંક છે 1. ત્યાં જ મુકેશ ની પત્ની નીતા અંબાણી ની જન્મતિથિ છે 1 નવેમ્બર. અંકજ્યો તિષ ને અનુસાર કોઈ પણ વર્ષ ની કોઈ પણ મહિના ની 01, 10, 19 અને 28 તારીખ ના દિવસે જન્મ લેવા વાળા વ્યક્તિ નો અંક 01 હોય છે. અને અહીંયા મુકેશ અને નીતા , બંને નો અંક 01 છે.

કેમ છે આ અંક ખાસ?

અંક 01 સૂર્ય નો પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રસિદ્ધિ , દ્રઢતા અને અડીગ સ્વભાવ પ્રદાન કરે છે. આ અંક ની જાત ખૂબ જ મહત્વકાંક્ષી હોય છે.

તમને જણાવી દઈએ કે મુકેશ અને નીતા અંબાણી બિઝનેસ જગત ની સૌથી અમીર જોડી છે. આ બંને સિવાય બિલ ગેટ્સ , રતન ટાટા , ધીરુભાઈ અંબાણી નો અંક પણ 01 છે અને એમની કામિયાબી ની વાતો દુનિયા જાણે જ છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!