અહીં છુપાયેલું છે અમર થાવાનું રહસ્ય, સૈટેલાઈટ માં પણ નથી દેખાતી આ જગ્યા….

0

હિમાલયા ના ઊંચા પહાડોમાં ઘણા એવા રહસ્યો છુપાયેલા છે. જ્ઞાનજંગ મઠ હિમાલયમાં આવેલી નાની એવી જગ્યા છે જે શાંગ્રી-લા, શંભાલા અને સિદ્ધાશ્રમ ના નામથી ઓળખવામાં આવે છે. કહેવાય છે કે અહીંથી દરેક કોઈનું ભાગ્ય નિશ્ચિત હોય છે. એ પણ કહેવામાં આવે છે કે અહીં અમર થવાનું રહસ્ય પણ છુપાયેલું છે. જો કે હિમાલય માં તેની સ્પષ્ટ જગ્યા ની ખબર હજી સુધી કોઈને પણ નથી. તે ભારતમાં જ નહિ પણ તિબ્બત માં પણ પ્રચલિત છે.આવો તો જાણીએ આ જગ્યા વિશે જોડાયેલી વાતો વિશે.આ એક એવી જગ્યા છે જે માત્ર સિદ્ધપુરુષો ને જ આસાનીથી મળે છે. અહીં સામાન્ય લોકો જઈ નથી શકતા. જ્ઞાનજંગ માં કોઈની પણ મૃત્યુ નથી થાતી. અહીં રહેનારા સંસ્યાસીઓની ઉંમર પણ રોકાઈ જાય છે. આ મઠ માં સમયને રોકાનારા મહાત્મા પોતાની તપસ્યા માં લિન રહે છે. આશ્ચર્ય ની વાત એ છે કે આ જગ્યા સૈટેલાઈટ માં પણ નથી દેખાતી. આ જગ્યા કોઈ ખાસ ધર્મ કે સંસ્કૃતિ ની નથી અને ન તો પૂર્વ-પશ્ચિમ સાથે જોડાયેલી છે. લેખક જેમ્સ હિલ્ટન ના પુસ્તક ‘Lost Horizon, about the lost kingdom of Shangri-La’ માં પણ આ જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાલ્મિકી રામાયણ અને મહાભારત માં પણ જ્ઞાનજંગ નો ઉલ્લેખ આવે છે, જેમાં તેને સિદ્ધાશ્રમ કહેવામાં આવ્યું છે.

બૌદ્ધિકવાદ નો આ જગ્યા સાથે શું સંબંધ છે:

બૌદ્ધિકવાદ માને છે કે ભગવાન બુદ્ધ એ પોતાના છેલ્લા દિવસોમાં પોતાના કાલચક્ર વિશે જાણી લીધું હતું. તેમણે જે લોકોને તેનું જ્ઞાન આપ્યું હતું, તેમાંના એક રાજા સુચન્દ્ર પણ હતા. તે આ જ્ઞાન ની સાથે જયારે પોતાના રાજ્ય પાછા આવી ગયા તો ત્યારથી તિબ્બત માં આ સ્થાન ને ‘શંભાલા’ કહેવામાં આવવા લાગ્યું.તેનો અર્થ થાય છે કે ‘ખુશીઓનો સ્ત્રોત’.કહેવામાં આવે છે કે આ જગ્યા આધ્યાત્મિક શક્તિ નું કેન્દ્ર છે, બૌદ્ધિકવાદ અહીં કોઈના કોઈ રીતે પહોંચી જ જાય છે. પણ દરેક કોઈને અહીંનો રસ્તો સમજણમાં નથી આવતો. આ જગ્યા એવી રીતે બની છે કે આધુનિક ટેક્નોલોજી પણ તેને શોધવામાં અસમર્થ રહી છે.

શું કહે છે આધુનિક વિજ્ઞાન:આધુનિક વિજ્ઞાન ના અનુસાર બુઢાપો એક બીમારી છે. ફ્રાન્સ, બ્રિટેન, જર્મની, અમેરિકા, રશિયા ઝેબા દેશો એ ખુબ લાંબા રિસર્ચ પછી એ જાણ કરી કે જો શરીર માં નવા કોષ(cell,સેલ) બનતા રહે અને શરીરના અંગો પણ હંમેશા સ્વસ્થ જ રહે તો વ્યક્તિ 1000 વર્ષ કરતા પણ વધારે જીવી શકે છે. આજ વાત આયુર્વેદમાં પણ કહેવામાં આવે છે. જ્ઞાનજંગ ના યોગી યોગ દ્વારા પોતાની લાગણીઓ પર કાબુ કરી શકે છે, જેને લીધે શરીર માં હોર્મોન્સ ને પણ કંટ્રોલ કરી શકાય છે. આધુનિક વિજ્ઞાન માં લાગણીઓને કાબુમાં કરવા માટેનો એક પણ તરીકો નથી, માટે મૃત્યુ પર પણ કોઈ કંટ્રોલ નથી.

શું છે લોકોનું માનવું:લોકોનું એવું માનવું છે કે આ જગ્યા કોઈ ખાસ ધર્મ કે સંસ્કુતિ ની નથી, જે પણ તેને લાયક હોય છે તે તેને શોધી શકે છે. 1942 માં એક અંગ્રેજ ઓફિસર LP ફરૈલ ને આ જગ્યા પર કઈક ખાસ અનુભવ થયા હતા, જેના વિશે તેમણે 1959 માં લેખ પણ રિલીઝ કર્યો હતો. તિબ્બતી બૌદ્ધિકવાદ નું માનવું છે કે જયારે દુનિયામાં યુદ્ધ થાશે, શંભાલા નો 25 મોં શાસક આ ધરતી ને બચાવવા માટે આવશે. યોગી વીશુંદ્ધાનંદ એ પણ અહીં શક્તિઓનો અનુભવ કર્યો હતો.

ક્યાં છે તે:જ્ઞાનજંગ મઠ, હિમાલય માં તિબ્બત ના વેસ્ટર્ન રીઝન થી 16 કિમિ દૂર છે. આ પ્રાચીન આશ્રમ સ્વામી વિવેકાનંદ પરમહંસ એ 1225 A.D માં રિનોવેટ કરાવ્યું હતું.

Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here