જો તમે એલ્યુમિનિયમ વાસણોનો ઉપયોગ કરો છો, તો તમે તમારી બરબાદીને આમંત્રણ આપી રહ્યા છો, એ પણ હોંશે હોંશે, જાણો કેમ ?

0

આજકાલ આધુનિકતાએ પણ આપણાં રસોડામાં પ્રવેશ કર્યો છે, જ્યાં લોકો જૂના સમયમાં માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા,એ જગ્યાએ આજે લોકો પાસે આજે નવીનતમ સાધનો જેવાકે સ્ટીલ અને એલ્યુમિનિયમ વાસણો ઉપલબ્ધ છે. શક્ય તેટલી વહેલી તકે કામ પૂર્ણ કરવા. પરંતુ મોટી વાત એ છે કે સમય બચાવવા માટે વપરાતા વાસણો આપણા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે.

રસોઈ રાંધવા માટે આજે મોટા ભાગના ઘરોમાં પીતલ, કાંસ્ય, ચાંદી, લોખંડ, એલ્યુમિનિયમ, સ્ટીલ અને નોન-સ્ટીક જેવા વાસણનો રસોઈનો ઉપયોગ રસોઈ બનાવવામાં કરવામાં આવે છે. એવું નથી કે આ વાસણોમાં રસોઈ બનાવવાથી કોઈ ફાયદા નથી થતો, ફાયદો અને પરંતુ નુકસાન બંને થાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે એલ્યુમિનિયમમાંથી બનાવેલી માટીના વાસણમાં બનાવેલી રસોઈ કરતાં કેટલી ગંભીર અને નુકસાન કારક છે. કારણ કે ધાતુના વાસણોનો ઉપયોગ આજકાલ ખૂબ વધારે પ્રમાણમાં થાય છે.

એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ સૌથી પહેલા આ બે કારણોને કારણે થાય છે – તેઓ ઝડપથી રસોઈ કરે છે અને બીજી વાર કે આ વાસણ અન્ય વાસણો કરતા બજારમાં સસ્તા ભાવે મળી રહે છે. તો ચાલો જાણીએ કે તમે સસ્તાના ચક્કરમાં તમારા સ્વાસ્થ્ય સાથે શું રમત રમી રહ્યા છો.

એલ્યુમિનિયમ વાસણમાં રાંધેલ ખોરાક દ્વારા આપણાં શરીર ધીમે ધીમે ઝેર છેક સુધી પહોંચે છે, જેનો પ્રભાવ લાંબા સમય પછી જોવા મળે છે.

આ વાસણોમાં બનાવેલ ખોરાકનો સ્વાદ અને રંગ બંને બદલાઈ જાય છે . કારણ કે રોજ 4 થી 5 ગ્રામ એલ્યુમિનિયમની માત્રા આપણા શરીરમાં ખોરાક દ્વારા રોજ પેટમાં જાય છે. જે ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે. જે ખોરાકના પ્રકૃતિક ગુણને પણ નષ્ટ કરે છે.

સૌથી મોટી બાબત એ છે કે એલ્યુમિનિયમ એક ધાતુ છે જે આપણા શરીરમાંથી બહાર કાઢવી પણ અશક્ય છે. અને ધીમે ધીમે તે આપણા શરીરમાં એકત્રિત થાય છે અને ઘણી ગંભીર સમસ્યાઓનું કારણ બને છે. આ વાસણોમાં રાંધવામાં આવે કે પછી સર્વ કરવામાં બંનેની મદદથી આપના શરીરમાં એલ્યુમિયમ તો જાય છે, જે સમયજતા ગંભીર બીમારીને આમંત્રણ આપે છે..

તમારા આહાર ચિકિત્સાલયમાં જઈને ત્યના ડૉક્ટર પાસેથી એલ્યુમિનિયમના વાસણોથી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી લો. કેમકે યોગ્ય આરોગ્ય લાભો માટેની સલાહ તેમની પાસેથી લેવી આવશ્યક છે, કારણ કે કોઈપણ સંજોગોમાં ડૉક્ટરથી વધારે સારી સલાહ કોઈ નહી આપે. અને તમારા ડૉક્ટર તમારા આરોગ્ય વિશે વધુ સારી રીતે જાણે છે અને તેની સલાહ માટે ડોક્ટર સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here