બોલીવુડ ની આ 7 અભિનેત્રીઓ અક્ષય કુમાર ની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે…..5 મોં નંબર જાણીને વિશ્વાસ નહિ આવે બાપ રે

0

બૉલીવુડ ના ખિલાડી, સ્ટંટ મૈન, એક્શન મૈન અને ના જાણે કેટ કેટલા નામ બૉલીવુડ માં અક્ષય કુમાર ના મળ્યા છે. અક્ષય કુમાર એક પોપ્યુલર અભિનેતા છે, જે પુરા વર્ષ માં એક મોટી હિટ ફિલ્મ આપે છે. અક્ષય કુમાર હાલ 51 વર્ષ ના થઇ ચુક્યા છે. તેનો જન્મ 9 સપ્ટેમ્બર 1967 ના રોજ અમૃતસર માં થયો હતો. તેનું અસલી નામ રાજીવ ઓમ ભાટિયા છે.અક્ષય કુમાર ને લોકો પ્રેમ થી ‘અકી’ કહીને પણ બોલાવે છે. જણાવી દઈએ કે અત્યાર સુધી અક્ષય કુમાર 125 કરતા પણ વધુ ફિલ્મો કરી ચુક્યા છે. પણ અક્ષય કુમાર ની અમુક પર્સનલ વાતો થી તમે અજાણ હશો. તમને એ જાણીને થોડી હેરાની લાગશે કે બૉલીવુડ ની 7 અભિનેત્રીઓ અક્ષય કુમાર ની ગર્લ ફ્રેન્ડ રહી ચુકી છે. આવો તો જાણીએ તે અભિનેત્રીઓ વિશે.

1. પૂજા બત્રા:અક્ષય કુમાર ની લવ લાઈફ વિશે વાત કરીયે તો પૂજા બત્રા નું નામ સૌથી પહેલા આવે છે. અક્ષય કુમાર જયારે બોલીવુડમાં નવા નવા આવ્યા હતા ત્યારે તેની મુલાકાર એક ફેમસ મૉડલ પૂજા બત્રા સાથે થઇ હતી.અમુક સમય સાથે વિતાવ્યા પછી બંને વચ્ચે ની આ મિત્રતા વધવા લાગી. એક તરફ પૂજા અક્ષય કુમાર પ્રત્યે એકદમ સિરિયસ હતી જયારે અક્ષય માટે તે એક ટાઈમ પાસ હતી. પૂજા એક ફેમસ મૉડેલ હતી જેના લીધે અક્ષય ને પણ તેની સાથે મોટી મોટી પાર્ટીઓ માં જવાનો મૌકો મળતો હતો. ફિલ્મો મળતા જ અક્ષયે પૂજા ને ત્યાં જ છોડી દીધી અને પોતાના કેરિયર માં આગળ વધવા લાગ્યા.

2. આયશા જુલ્કા:90 ના દશક ની સુંદર એક્ટ્રેસ આયશા જુલ્કા નું તે સમયે ખુબ નામ બન્યું હતું. ફિલ્મ ખિલાડી માં અક્ષય કુમાર તે સમયે બૉલીવુડ માં આવ્યા જ હતા. ફિલ્મમાં સાથે કામ કરતા કરતા બંને વચ્ચે નજીકતા વધવા લાગી. જેને લીધે આયશા ને અક્ષય સાથે પ્રેમ થઇ ગયો. પણ ત્યારે અક્ષય ના કેરિયર ની હજી શરૂઆત જ હતી માટે તે કોઈની પણ સાથે સિરિયસ રિલેશન માં આવવા માગતા ન હતા.

3. રવીના ટંડન:બૉલીવુડ ની ફેમસ એક્ટ્રેસ રવીના ટંડન નું નામ અક્ષય કુમાર ની સાથે ખુબ લાંબા સમય થી જોડાયેલું હતું. તે સમયે અક્ષય અને રવીના એકબીજાના રિલેશન માં આવી ગયા હતા. બને વચ્ચે પ્રેમ એટલો વધી ગયો હતો કે બંને ના લગ્ન પણ થવાના હતા, એક તરફ અક્ષયે રવીના સાથે સગાઈ તો કરી લીધી પણ બીજી બાજુ તેને દગો પણ આપતા રહ્યા. અક્ષય કુમાર તે સમયે રવીના ની સાથે હતા જયારે તે તેના સિવાય અન્ય ત્રણ છોકરીઓ ને ડેટ પણ કરી રહ્યા હતા. જેના પછી બંને વચ્ચે નો સંબંધ તૂટી ગયો.

4. શિલ્પા શેટ્ટી:90 ના દશક માં શિલ્પા અને અક્ષય સુંદર જોડીઓમાંના એક હતા. બંને એ એકસાથે ઘણી એવી ફિલ્મો કરી છે. બંને એ એકબીજા સાથે સગાઈ પણ કરી લીધી હતી પણ અક્ષય કુમાર ન બદલાતા મિજાજ ને લીધે બંને અલગ થઇ ગયા.

5. રેખા:અક્ષય અને રેખા એ એકબીજા સાથે ઇન્ટરનેશનલ ખિલાડી ફિલ્મ માં કામ કર્યું હતું, જેના પછી બંને વચ્ચે નજીકતા વધવા લાગી હતી. જો કે બંને એ ક્યારેય પણ આ રિશ્તા ને મીડિયા સામે કબુલ કર્યો નથી.

6. ટ્વીન્કલ ખન્ના:અક્ષય અને ટ્વીન્કલ ખન્ના ની મુકાલાત મુંબઈ માં એક ફિલ્મ ફેયર મેગેજીન ની ફોટોશૂટ ના દરમિયાન થઇ હતી. જ્યા અક્ષય ટ્વીન્કલ ને જોતા જ તેના પ્રેમમાં પડી ગયા હતા. પછી બંને એ એકબીજા સાથે લગ્ન કરી લીધા જો કે તે સમયે અક્ષય લગ્ન ના બિલકુલ પણ મૂડ માં ન હતા પણ ટ્વીન્કલ ની માં ડિમ્પલ કાપડિયા ના જોર કરવા પર અક્ષય ને ટ્વીન્કલ સાથે લગ્ન કરવા પડ્યા.

7. પ્રિયંકા ચોપરા:લગ્ન કર્યા પછી પણ અક્ષય કુમાર પ્રિયંકા ની નજીક આવી ગયા હતા. ફિલ્મ અંદાઝ ની શૂટિંગ ના દરમિયાન અક્ષય પ્રિયંકા ને પ્રેમ કરવા લાગ્યા હતા. આ વાત ની જાણ ટ્વીન્કલ ને થઇ ગઈ હતી. જેના પછી બંને વચ્ચે મનમુટાવ પણ થઇ ગયો હતો. જેને લીધે અક્ષય ને પ્રિયંકા થી દુરી બનાવી પડી આ સિવાય ટ્વિન્કલે પણ ચોખ્ખું કહી દીધું હતું કે અક્ષય ક્યારેય પણ પ્રિયંકા ની સાથે કામ નહીં કરે. તેના પછી અત્યાર સુધી અક્ષયે ક્યારેય પણ પ્રિયંકા ની સાથે કામ નથી કર્યું.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!