ઐશ્વર્યા ને આ હુલામણું નામથી બોલાવતો હતો તેનો પરિવાર, અનુમાન લગાવો કે શું હોઈ શકે? જાણીને હસી પડશો

0

બોલીવુડમાં પોતાના લાખો ફેન્સ ના દિલો પર રાજ કરનારી ઐશ્વર્યા રાઈ બચ્ચન પોતાના પરિવાર ની લાડલી વહુ છે. આજે અમે ઐશ વિશે ની એક એવી વાત જણાવીશું જેને કદાચ તેના ફેન્સ પણ જાણતા નહિ હોય.શું તમે જાણો છો કે ઐશ્વર્યા નું પણ એક પેટ નામ છે અને તેના પરિવારના લોકો તેને આજ નામથી બોલાવે છે. રિપોર્ટ અનુસાર ઐશ ના ઘરના લોકો તેને પ્રેમથી ‘ગુલ્લુ’ કહીને બોલાવે છે. જો કે આ નામ ઐશ ની પર્સનાલિટી થી એકદમ અલગ છે પણ તેનો પરિવાર તેને આજ નામથી બોલાવે છે.
ઐશ પોતાના પરિવાર ની ખુબ જ નજીક છે અને પોતાનો મોટા ભાગનો સમય તે તેઓંની સાથે જ વિતાવે છે. પોતાના કામ અને સોશિયલ લાઈફ ની વચ્ચે ઐશ ખુબ મેન્ટેન રાખે છે અને પોતાની દીકરી આરાધ્યા નું પૂરું ધ્યાન અને દેખભાળ રાખવામાં કઈ જ બાકી નથી રાખતી.

તમને જણાવી દઈએ કે ઐશ જલ્દી જ ફિલ્મ ગુલાબ જામુન માં નજરમાં આવશે. જેમાં તેની સાથે મુખ્ય કરીદાર માં અભિષેક બચ્ચન પણ જોવા મળશે.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here