બિકીનીમાં જોવા મળ્યા કરિના કપૂર, જુઓ તસ્વીરોમાં તૈમૂર-ઈનાયાની મસ્તી

અમુક સમય પહેલા જ કરીના ની ફિલ્મ વીરે દી વેડિંગ રિલીઝ થઇ હતી, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઠીક ઠાક કમાણી કરી છે. માં બન્યા પછી કરીના ની આ પહેલી ફિલ્મ રહી છે. આ ફિલ્મ માટે કરીનાએ પોતાનું ઘણું એવું વજન ઓછું કરીને પરફેક્ટ ફિગર બનાવ્યું છે. જો કે પોતાના બીઝી શેડ્યુલ માંથી સૈફ-કરીના સમય કાઢી જ લે છે અને અવનવી જગ્યાઓ પર સ્પોટ થતા જોવા મળે છે. અમુક સમય પહેલા સૈફ-કરીના લંડન ની સવારી કરવા માટે નીકળ્યા હતા. આ યાત્રા માં તેનો લાડલો તૈમુર પણ તેની સાથે હતો. જ્યા તેઓ મન ભરીને એન્જોય કર્યું હતું. હાલના દિવસોમાં પણ કરીના-સૈફ પોતાની નવરાશની પળો પોતાના લાડલા તૈમુર સાથે માલદીવ માં મનાવી રહ્યા છે. જ્યા તેઓની સાથે નણંદ સોહા અલી ખાન પોતાના પતિ કૃણાલ ખેમુ અને ક્યૂટ દીકરી ઇયાંના સાથે હાજર રહ્યા હતા.તૈમુર પણ પોતાની બહેન ઇનાયા સાથે ખુબ જ મસ્તી ના મૂડમાં નજરમાં આવ્યા હતા. સૈફ નો પણ એકદમ મસ્તી ભરેલો અંદાજ જોવા મળ્યો છે. તેઓની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહી છે.  જો કે માલદીવ ની તેઓની તસ્વીર ને લઈને તેઓને ફેન્સ તરફથી મિક્સ કમેન્ટ્સ મળી રહ્યા છે. જણાવી દઈએ કે તેઓ માલદીવના લગ્ઝરીયસ આલીશાન રિસોર્ટ વિલા માં રોકાયા છે.જે માલદીવ ના સૌથી મોંઘા રિસોર્ટ માનું એક છે. સૈફ-કરીના અને સોહા-કૃણાલ પોતાના બાળકો સાથે સ્વિમિંગ પુલમાં મસ્તી કરતા નજરમાં આવી રહ્યા છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!