એક સામાન્ય ભારતીય ના પગાર કરતા પણ વધુ છે આલિયા ભટ્ટના બેગની કિંમત, કિંમત છે હેરાન કરી દેનારી…..ચારે બાજુ થાય છે બેગના કિંમતની ચર્ચા

0

આલિયા ભટ્ટ પોતાની અપકમિંગ ફિલ્મ ‘બ્ર્મ્હાંસ્ત્ર’ ને લઈને અમુક સમયથી ચર્ચામાં છવાયેલી છે. આગળના ગુરુવારે લાબું શૂટિંગ શેડ્યુલ પૂરું કર્યા પછી આલિયા ભટ્ટ સ્વદેશ પરત આવી છે. આ દરમિયાન તેને એયરપોર્ટ પોર્ટ પર સ્પોટ કરવામાં આવી છે. આલિયા બ્લેક લુકમાં મુંબઈ એયરપોર્ટ થી બહાર નીકળી રહેલી નજરમાં આવી હતી. બ્લૅક અટાયરની સાથે તેમણે કમર પર રેડ બૈગ પણ બાંધી રાખ્યું હતું. ત્યારે આલિયાના આ રેડ બેગ ને લઈને ખુબ જ ચર્ચા થવા લાગી હતી.કહેવામાં આવી રહ્યું છે કે આલિયાની કમર પર નજરમાં આવી રહેલું આ બેગ ખુબ જ મોંઘુ છે. રિપોર્ટ અનુસાર બેગની કિંમત કોઈ સામાન્ય ભારતીયની એક મહિનાની સેલેરી કરતા પણ વધુ છે. આલિયાના આઉટફિટ પર લાલ રંગનું આ નાઈલોન બેગ ખુબ જ સુંદર લાગી રહ્યું હતું. આ બેગની કિંમત લગભગ 660 અમેરિકી ડોલર છે એટલે કે 54000 રૂપિયા. આલિયાનું બેગ લગ્ઝરી બ્રાન્ડ  Balenciaga નું છે.
આલિયાની સાથે એયરપોર્ટ પર બૉલીવુડ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા પણ નજરમાં આવી હતી. ફિલ્મ ‘બ્ર્મ્હાંસ્ત્ર’ માં આલિયા ભટ્ટની સાથે રણબીર કપૂર, અમિતાબ બચ્ચન અને ડિમ્પલ કાપડિયા મુખ્ય ભૂમિકામાં હશે.જણાવી દઈએ કે આ ફિલ્મની શૂટિંગ શરૂ થયા પછીથી જ રણબીર કપૂર અને આલિયા વચ્ચે નજીકતા વધવા લાગી છે. બુલ્ગારિયાની તેની ટ્રીપ મીડિયામાં ચર્ચામાં છે. તે દરમિયાન તેને રણબીર સાથે મોજ મસ્તી કરી રહેલી જોવામાં આવી હતી.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here