અભિષેક-ઐશ્વર્યાના નવા ઘરની તસ્વીરો જોઇને આંખો મીંચાઈ જાશે, જુઓ તસ્વીરો..ક્લિક કરીને

0

બોલીવુડનાં સૌથી સુંદર કપલ માનવામાં આવતા ઐશ-અભીએ વર્ષ 2015 માં એક નવો ફ્લેટ ખરીદ્યો હતો. તે સમયે તેના માટે બંનેએ 20 કરોડ રૂપિયા આપ્યા હતા. તેનો આ લગ્ઝરી એપાર્ટમેન્ટ બાંદ્રાનાં કુર્લા માં સ્થિત છે. રીપોર્ટનાં આધારે, તેઓનો આ એપાર્ટમેન્ટ 5,500 વર્ગ ફૂટ માં ફેલાયેલો છે અને જન્નત જેવી સુવિધાઓથી ભરપુર છે. તમને જણાવી દઈએ કે આજ કોમ્પ્લેક્સમાં બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂરનો પણ 7000 વર્ગ ફૂટનો એપાર્ટમેન્ટ છે. હવે અભિષેક-ઐશનાં આ નવા ઘરની અંદરની તસ્વીરો સામે આવી છે જે બતાવે છે કે આ ફ્લેટ કોઈ જન્નતથી કમ નથી.
અભી-ઐશના અંદરનાં ઘરની તસ્વીરો વાઈરલ:

હાલના દિવસોમાં અભી-ઐશનાં નવા ઘરની તસ્વીરો વાઈરલ થઇ રહી છે. જણાવી દઈએ કે આ અપાર્ટમેન્ટને તલાતી પનથાકી એસોસિએટ્સ દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યું છે. અભી-ઐશ લગ્ન બાદથી જ પાપા અમિતાબ બચ્ચનના જુહુ સ્થિત બંગલામાં રહે છે. પણ હવે એ ખબર સામે આવી છે કે તેઓ જલ્દી જ અમીતાબનું અ ઘર છોડીને નવા ઘરમાં શિફ્ટ થવા જઈ રહ્યા છે. અભી-ઐશનાં પાસે આ ફ્લેટ્સ સિવાય દુબઈમાં એક વિલા અબે વર્લીનાં સ્કાઈલાર્ક ટાવર્સમાં પણ એક એપાર્ટમેન્ટ છે. આ વચ્ચે તેઓના આ નવા ઘરની અંદરની તસ્વીરો વાઈરલ થઇ રહી છે. 

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.