આ 16 તસ્વીરોને જોઇને તમે પણ માની જાશો કે ‘સાદગી નાં ભગવાન’ છે આ ક્રિકેટર, જીવે છે આવી સિમ્પલ લાઈફ, જુઓ દમદાર Photos…

0

દ્રવિડનો તો જવાબ જ નહિ.

ઇન્ડિયાએ ક્રિકેટને ઘણા મહાન ખેલાડીઓ આપ્યા છે. જેમાનો એક ‘રાહુલ દ્રવિડ’ પણ છે. ‘The wall’ રાહુલ દ્રવિડ એક સમયે ટીમના ખુબ મહત્વપૂર્ણ ખેલાડી હતા. મોટાભાગે કહેવામાં આવતું હતું કે ઉપર છત હોવી જોઈએ પણ જો દીવાલો જ નહિ હોય તો છત કેવી રીતે ટકી શકશે? રાહુલ દ્રવિડ પણ ઇન્ડિયન ક્રિકેટ ટીમ રૂપી ‘છત’ માટે એવી જ એક ‘દીવાલ’ સમાન હતા.

1973માં જન્મેલા દ્રવિડે 12 વર્ષની ઉમરમાં જ પોતાનું જીવન ક્રિકેટને સમર્પિત કરી દીધું હતું. પોતાના ક્રિકેટ કેરિયરના સમયે તેઓએ ઘણા રેકોર્ડ્સ બનાવ્યા હતા અને ઘણા મંચ પર પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. દ્રવિડને રીટાયર થયાનો ઘણો સમય થઇ ગયો છે. પણ આજે પણ ભારતીય ક્રિકેટ ટીમનું માર્ગદર્શન કરી રહ્યા છે અને ‘અન્ડર 19, ઇન્ડીયા A’ જેવી ટીમોના હેડ કોચ પણ છે.

રાહુલ દ્રવિડની બીજી એક ખાસ વાત એ છે કે તેમનો મિજાજ અને રહન-સહન હંમેશા એક જેવું જ રહ્યું છે. તેની સાદગીનો તો કોઈ જવાબ જ નથી. આજે મે તેની અમુક તસ્વીરો લાવ્યા છીએ જેને જોઇને તમે પણ તેની સાદગી ભરી લાઈફને પસંદ કરવા લાગશો.

1. વાહ! શું શોટ છે:


આ તસ્વીર જોઇને કદાચ તમને પણ તમારું બચપન યાદ આવી ગયું હશે. તમે પણ તમારા પપ્પાને કઈક આવી જ રીતે ક્રિકેટ રમવા લઇ જતા હશો. કેમ સાચું કહ્યું ને.

2. બાળકો સાથે દ્રવિડ:

દ્રવિડને બાળકો માટે પ્રેમ દરેક જગ્યા પર દેખાઈ આવે છે. બાળકોની ખુશી માટે દ્રવિડ તેઓની સાથે ફૂટબોલ રમતો નજરમાં આવી રહ્યો છે.

3. એક આદર્શ પિતા:

દ્રવિડ રમત પ્રત્યે તો ગંભીર હતા જ પણ તેની સાથે તે પોતાના બાળકોને પણ પર્યાપ્ત સમય આપીને એક આદર્શ પિતા સાબિત થયા છે.

4. ફેમીલી ટાઈમ:

આ તસ્વીર તે સમયની છે જ્યારે દ્રવિડ પોતાના પરિવારની સાથે કેરળનાં એક બીચ પર વેકેશન મનાવા માટે ગયા હતા. તમે  જોઈ શકો છે કે તે બાકી લોકોની જેમ સાદગીની સાથે તે સમયનો આંનદ લઇ રહ્યા છે.

5. નિરાળો અંદાજ:

દ્રવિડ પર આ દેશી લુક ખુબ સુટ કરી રહ્યો છે. સાથે જ આ તસ્વીરમાં તેની ડેરિંગ વર્જન પણ દેખાઈ આવે છે.

6. તમે શું કહેશો?:

આ તસ્વીર ખુદ બધું કહી દે છે. આ ઘટના બાદ તો ઓટોવાળાએ પણ પોતાના ઓટોની પૂજા કરવાનું શરુ કરી દીધું હશે.

7. ખિલાડીઓ સાથે દ્રવિડ:

દ્રવિડ ખેલના મેદાન પર પણ યુવા ખેલાડીઓને એક ભાઈની જેમ ટ્રીટ કરી રહ્યા છે.

8. સાદગી ભરી સ્માઈલ:

એક ઇવેન્ટનાં સમયે દ્રવિડ, દિવ્યાંગ બાળકો સાથે કઈક આવા અંદાજમાં મળ્યા હતા. તેમનાં ચહેરાની સ્માઈલ જોઇને કોઈપણ ફેનનું દિલ ખુશ થઇ જાશે.

9. એક અન્ય નમુનો:

ફેમીલી ફોટો લેવામાં જેમને જગ્યા નથી મળતી તેઓ આગળ આવીને નીચે બીસી જતા હોય છે. દ્રવિડ પણ આ બાબતમાં અલગ નથી.

10. એક આદર્શ સંતાન:

પબ્લિક ઇવેન્ટમાં પણ દ્રવિડ પોતાના પિતાનું પૂરું ધ્યાન રાખતા નજરમાં આવી રહ્યા છે. આપણા માટે આ એક શીખવાની વાત છે.

11. ફેન મોમેન્ટ:

દ્રવિડ ક્યારેય પણ પોતાના ફેંસને નીરાશ નાથી કરતા.જ્યારે તમારો આદર્શ આવા અંદાજમાં મળે તો તેના પ્રતિ માન પહેલા કરતા પણ વધી જાતું હોય છે.

12. ગજબની તલ્લીનતા:

અમુક લોકો કેમેરામાં જોઈ રહ્યા છે, તો અમુક આજુ-બાજુ પણ દ્રવિડને આ બધી વસ્તુથી કોઈ મતલબ નથી. તે બસ પોતાની આરાધનામાં જ વ્યસ્ત છે.

13.  ઓટોગ્રાફ:

મેલબોર્નમાં દ્રવિડે પોતાના ઓસ્ટ્રેલીયન ફેંસને પન ખુબ સારી રીતે ટ્રીટ કર્યા હતા. તેઓએ ઓટોગ્રાફ આપવામાં કોઈ હડબડી કરી ન હતી. ફેંસને દ્રવિડના ઓટોગ્રાફની સાથે એક પ્રેમ ભરી સ્માઈલ પણ મુફ્તમાં મળી હતી.

14. જય હિન્દ:

ચેન્નાઈની એક સ્કુલના ઇવેન્ટમાં શામિલ થનારા દ્રવિડે ખુશી-ખુશી સ્ટુડંટસ સાથે તસ્વીરો લીધી હતી.

15. હંમેશા અડગ રહેવું:

11 જાન્યુઆરી 2018નાં રોજ રાહુલ દ્રવિડે 45 વર્ષના થઇ ચુક્યા છે. અમે ઇચ્છીએ છીએ કે જેવી રીતે તેઓ ટીમ ઇન્ડીયા માટે ક્રીજ પર અડગ રહ્યા હતા, તેવી જ રીતે તે પોતાના માટે અને પોતાના પરિવાર માટે હંમેશા અડગ જ રહે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આવી જ પ્રેરણાદાયક રસપ્રદ સ્ટોરી વાંચવા માટે લાઇક કરો આપણું પેઈજ GujjuRocks લાઇક કરો અને જોડાઈ રહો

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!