આ તસ્વીર જોઇને બોયફ્રેન્ડે કર્યું બ્રેકઅપ, આવી રીતે પકડાઈ ગઈ ધોકેબાજ ગર્લફ્રેન્ડ…જાણો શું છે મામલો

0

મોટાભાગે કપલ એકબીજાથી દુર ગયા બાદ પોતાના પાર્ટનરને પોતાની તસ્વીરો મોકલતા રહેતા હોય છે, પણ ઘણીવાર આ તસ્વીરો પોતાના પાર્ટનર્સનો દગો પણ સામે લાવી દેતી હોય છે. એવું જ કઈક આ યુવક સાથે પણ  થયું હતું જ્યારે તેણે પોતાની ગર્લફ્રેન્ડની સેલ્ફીને જોઈ. જાણો કઈ રીતે એક સેલ્ફીએ એક યુવતીના દગાને તેના બોયફ્રેન્ડની સામે લાવી દીધો.

જૈકી નામની યુવતી પોતાના બોયફ્રેન્ડને કહીને અમુક દિવસો સુધી બહાર ગઈ હતી, તે ઓફીસના કામ માટે એકલી અટલાન્ટા જઈ રહી હતી. અટલાન્ટા પહોંચીને જૈકીએ પોતાના બોયફ્રેન્ડને જણાવ્યું કે તેની ફ્લાઈટ લેટ થઇ ગઈ હતી અને હવે તે અટલાન્ટામાં છે.જૈકીએ પોતાના બોયફ્રેન્ડને અમુક ટોપલેસ તસ્વીરો મોકલી હતી. તેનો બોયફ્રેન્ડ પણ દરેક તસ્વીરો જોઇને ખુબ જ ખુશ થઇ રહ્યો હતો. પણ તે યુવતીને ક્યા ખબર હતી કે તેનું સૌથી મોટું જુઠ સામે આવી જવાનું છે.

સેલ્ફીને ધ્યાનથી જોયા બાદ છોકરાની નજર જમીન પર પડેલા બેગ પર પડી. તેનો બોયફ્રેન્ડ પલભરમાં જ સમજી ગયો કે તે ત્યાં એકલી નથી અને તે ઘરેથી આવું બેગ લઈને નીકળી નથી.બોયફ્રેન્ડે જ્યારે હોટેલમાં ફોન કર્યો તો જાણ થઇ કે તે રૂમ યુવતીના બોસના નામ પર બુક છે અને તે ત્યાં પોતાના બોસ સાથે જ ગઈ હતી. તેણે પોતાની ગર્લફ્રેન્ડને ફોન કરીને જણાવ્યું કે સેલ્ફીમાં તેણે તેના બોસનું બૈગ જોઈ લીધું છે. જેનાબાદ જૈકી ની બેવફાઈનો ખુલાસો થઇ ગયો.       લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

Funny ફોટોસ જોઈને હસી હસીને ઊંધા વળી જશો ક્લિક કરીને જુવો Photos

1. एक से बढ़कर एक… આ ફની ફોટોમાં છુપાયેલો છે ફનનો ખજાનો..

2. બીજું કહો:ચોરી હોવાના ડરથી.

3. કમાલ કરી દીધું.લગ્ન માટે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો મગાવ્યો હતો.

4. પિતાજીનો જુગાડ.બાળકી માટે જુલો બનાવી નાખ્યો.

5. આ શું.આને તો આળશ કહેવાય.

6. ગ્રીન હાઉસ.ગ્રીન હાઉસ પ્રભાવથી ઘઉં સૂકવવાનો પ્રભાવ.

7. તારો ભાઈ ચલાવશે.તમે પાછળ બેસો ગાડી તારો ભાઈ ચલાવશે.

8. પ્યાર કા અંજામ.પ્રેમમાં ફસાયેલો સિવિલ એન્જીનીયર.

9.ઇનસ્ટાગ્રામની કહાની.ઇનસ્ટાગ્રામ પર શું-શું થાય છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.