તો આ કારણને લીધે ‘એડલ્ટ મુવી’ ને ઇન્ડીયા માં કહેવામાં આવે છે ‘બ્લુ ફિલ્મ’, જાણો આ 3 કારણો…..વાંચો આર્ટીકલ

0

બ્લુ પોલીથીનમાં આપવામાં આવે છે ફિલ્મની સીડી.

એડલ્ટ ફિલ્મોની વાત આવી છે ત ઓ અમે ‘3 ઈડિયટ્સ’ નાં ચતુર રામલિંગમ ની જેમ કહેવા માંગીશું કે, ‘ “देखते सब है पर बताता कोई नहीं।” અને તે સાચું પણ છે. કમે કે પોર્ન સાઈટ્સને જોવામાં ભારતીય અવ્વલ નંબર પર છે. આવી સાઈટ્સ પર સૌથી વધુ ટ્રાફિક ભારત માંથી જ આવે છે પણ જો પુછી લેવામાં આવે કે પોર્ન જુઓ છો? તો એવા આગ-બબુલા થઇ જાતા હય છે કે જાણે કે કોઈ પંડિત ને પૂછી લીધુ હોય કે માસ-મદિરા કરો છો??

આપણો ઉદ્દેશ્ય અહી બ્લુ ફિલ્મ જોનારાઓ પર નિશાનો સાધવાનો નથી પણ તે કહેવાનો છે કે જે બ્લુ ફિલ્મને તમે આટલા ધ્યાનથી જુઓ છો, પણ શું તેના વિશે ક્યારેય વિચાર્યું છે કે આવી એડલ્ટ ફિલ્મોને બ્લુ ફિલ્મ શા માટે કહેવામાં આવે છે? તમારું ધ્યાન આ બાબત પર ક્યારેય પણ નહિ ગયું હશે.

તો ચાલો આજે અમે તમને જણાવીશું કે પોર્ન કે એડલ્ટ ફિલ્મોને બ્લુ ફિલ્મ શા માટે કહેવામાં આવે છે?

3 થ્યોરી:

એડલ્ટ ફિલ્મોને લઈને ઇન્ડીયા માં આજે પણ ઘણા ટૈબુ છે. લોકો પબ્લીકલી આ બાબત વિશે વાત કરવામાં કતરાતા હોય છે. જો કે એડલ્ટ ફિલ્મોને ‘બ્લુ ફિલ્મ’ કહેવામાં આવે છે.

1. લો ટીંટ થ્યોરી:

પેહેલાના સમયમાં પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મોનું બજેટ ખુબ જ ઓછુ હતું. આ પરેશાનીથી નિપટવા માટે પોર્ન ફિલ્મોનાં ડાયરેકટર્સ એ બ્લેક એન્ડ વ્હાઈટ રીલને સસ્તા બજેટમાં કલર કરવાનું વિચાર્યું.

બ્લુ ટીંટ:

આ સસ્તા બજેટનાં કામ ને લીધે જયારે પણ ‘બ્લુ ફિલ્મ’ જોવામાં આવે છે તો તે સમયે તેમાં ‘બ્લુ ટીંટ’ નોટીસ કરવામાં આવે છે. કદાચ તેને લીધે આ ફિલ્મોને ‘બ્લુ ફિલ્મ કહેવામાં આવે છે.

થીએટરને પોસ્ટર્સ બ્લુ :

જ્યારે પણ થીએટર્સ માં બ્લુ ફિલ્મ બતાવામાં આવે છે ત્યાં લગાવેલા પોસ્ટર્સ બ્લુ કલરના હોય છે. અસલ માં આવું એટલા માટે કરવામાં આવે છે કેમ કે બ્લુ કલર લોકોને ખુબ આકર્ષિત કરતો હોય છે. એક કારણ એ પણ એ છે કે તેને ‘બ્લુ ફિલ્મ’ કહેવામાં આવે છે.

2. બ્લુ લો:

આજથી 50-60 વર્ષ પહેલા ઘણા રાજ્યોમાં બ્લુ લો નો મતલબ બ્લુ કાનુન હતો. તેના ચાલતા રવિવારનાં દિવસે કોઈ પણ પ્રકારના બીઝનેસ ઓપરેટ કરવાની પરમીશન નથી હોતી.

રવિવાર નો બ્લુ લો:

આ કાનુનનાં ચાલતા લોકો રવિવારે બ્લુ ફિલ્મ બતાળવાથી બચતા હતા. કદાચ આજ કારણને લીધે બી ગ્રેડ ફિલ્મોને બ્લુ ફિલ્મ કહેવામાં આવ્યું હતું.

3. વીસીઆર ની પોલીથીન:

પહેલાના સમયમાં જ્યારે ઈન્ટરનેટ ન હતું તે સમયે વીસીઆર નો જ ટ્રેંડ ચાલતો હતો, જેમાં ડીવીડી લગાવીને ફિલ્મો જોવામાં આવતી હતી.

પ્લાસ્ટિકનું રેપર:

તે સમયે સામાન્ય ફિલ્મોને એક પ્લાસ્ટિકના રેપર માં બંદ કરીને રાખવામાં આવતું હતું. જ્યારે એડલ્ટ ફિલ્મો માટે અલગ રેપર રાખવામાં આવતા હતા.

બ્લુ રેપર બ્લુ ફિલ્મ:

સાથે જ પોલીથીનને બ્લુ કલરના રેપર્સની સાથે બ્લુ કલરની પોલીથીનમાં રાખવામાં આવ્યું હતું. જેથી તેને આસાનીથી ઓળખાઈ શકે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.