આ 9 દેશો માં ભીખ માંગવા પર મળે છે આવળી મોટી સજા, અહીં ભિખારીઓ ક્યાંય પણ દેખાતા નથી…

0

રસ્તા પર ચાલતા કે પછી બસ કે ટ્રેન માં સફર કરતા તમારો સામનો કોઈ ને કોઈ ભિખારી થી જરૂર થયો હશે પણ તમને જણાવી દઈએ કે ભારત ના મેટ્રો સિરીઝ માં ભીખ માંગવા પર પ્રતિબંધ છે પણ છતાં પણ ભારતમાં લગભગ 5 લાખ ભિખારી છે જેની ઉપર સરકાર નો પણ કોઈ નિયંત્રણ નથી. આજે અમે તમને જણાવીશું એવા દેશ વિશે જ્યાં ભીખ માંગવી બૈન માનવામાં આવે છે.1. સંયુક્ત અરબ અમીરાત:
દુનિયાના સમૃદ્ધ દેશોમાં ગણવામાં આવનારા સંયુક્ત અરબ અમીરાત માં ભીખ માંગવું બૈન છે અને પકડાઇ જાવા પર સજા પણ આપવામાં આવે છે.

2. ઓસ્ટ્રિયા:અહીં ભીખ માગવી બૈન તો નથી, પણ ભીખ માંગવી અહીં અપરાધ માનવામાં આવે છે.

3. ચીન:સૌથી વિકસિત દેશ ચીનમાં પણ ભીખ માંગવા પર રોક લાગેલી છે. આ દેશમાં જો 14 વર્ષ થી નાના વર્ષ ના બાળકો ભીખ માગે તો તેઓને 7 વર્ષ ની જેલ ની સજા આપવામાં આવે છે.

4.ડેનમાર્ક:ડેનમાર્ક માં આઈપીસી ના સેક્શન 197 ના ચાલતા ભીખ માંગવી અપરાધ છે. ખાસ કરીને 18 વર્ષ ની ઉંમર થી ઓછા વર્ષ ના બાળકો ને ભીખ માંગવા પર 6 મહિના સુધી ની જેલ થઇ શકે છે.

5. ફ્રાંસ:ફ્રાંસ માં ભીખ માંગવાના વિરુદ્ધ એક કાનૂન 1994 માં ખતમ થઇ ગયું હતું, પણ બાળકો ની સાથે ભીખ માંગવી અહીં અત્યારે પણ ગૈર કાનૂની છે.

6. ગ્રીસ:અહીં ભીખ માંગવાની પુરી રીતે મનાઈ છે. અહીં પર જો કોઈને ભીખ માંગતા જોવામાં આવે તો છ મહિના ની જેલ ની સાથે 3 હજાર યુરો નો દંડ ભરવો પડે છે.

7. ઇટલી:ઇટલી માં ભીખ માંગવી ને યોગ્ય સમજવામાં નથી આવતી,પણ તેના વિરુદ્ધ અત્યાર સુધી કોઈ કડક કાનૂની પગલાં લેવામાં આવ્યા નથી.

8. નોર્વે:નોર્વે માં વર્ષ 2015 થી રસ્તા પર ભીખ માંગવા ને લઈને બૈન લગાવી દેવામાં આવ્યો છે.

9. પુર્તગાલ:અહીં ભીખ માંગવી ખોટું સમજવામાં નથી આવતું. અહીં લોકો કૈથોલિક ચર્ચ, ટ્રાંફીક લાઇટ્સ ની સામે ભીખ માંગે છે.  અહીં આ કામ ગૈરકાનૂની નથી.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here