મુંબઈમાં આ જગ્યાએ મફતના ભાવે વેચાય છે બ્રાન્ડેડ વસ્તુઓ,પહોંચી જાવ અહી….જો તમે કદી મુંબઈ આવવાના હોય તો જરૂર વિઝીટ કરો..

0

અમે વાત કરી રહ્યા છીએ દેશના સૌથી મોટા ચોર બજારના રૂપમાં ફેમસ કમાઠીપુરા ઇલાકાની ટેઢ ગલીમાં થનારી સિક્રેટ માર્કેટની.

હાલ મુંબઈમાં તમે અળધી રાતના પણ સામાન ખરીદી શકશો અને પોતાના મનપસંદ રેસ્ટોરંટમાં ભોજન પણ કરી શકશો. રાજ્ય સરકારે મુંબઈ સહીત પુરા મહારાષ્ટ્રમાં દુકાનો અને મોલ્સને 24 કલાક ખુલ્લું રાખવાની અનુમતી આપી દીધી છે. સરકારે રાતે શોપ ખુલ્લી રાખવાની પરવાનગી ભલે આજ આપી દીધી હોય, પણ મુંબઈમાં એક અવેં માર્કેટ આગળના ઘણા દશકોથી લાગતું આવ્યું છે જે 4 વાગે શરુ થાય છે અને સવારે 8 વાગે બંધ થાય છે. અમે વાત કરી રહ્યા છીએ દેશના સૌથી મોટા ચોર બજારના રૂપમાં ફેમસ ક્માઠીપુરા ઈલાકાના ટેઢ ગલીમાં લાગનારી સિક્રેટ બજાર વિશે.

ટેઢ ગલીની આ માર્કેટ 4 વાગે શરુ થાય છે.ઇનસેટમાં અભી વહેંચાતા બ્રાન્ડેડ શુઝ:

રાજ્ય સરકારે તેને સંબંધિત નોટીફીકેશન જારી કર્યું ચેહ. તેના બાદ મહારાષ્ટ્રમાં ઘણા પ્રકારના શોપ્સ એન્ડ રીટેલ ઇસ્ટેબલેશમેંટને 24×7 ખુલ્લું રાખવા માટેનો રસ્તો સાફ તહી ગયો છે. જો કે તેમાં વૈન શોપ અને બારને હાલ શામિલ કરવામાં નથી આવ્યું. તેનો સીધો જ ફાયદો ગ્રાહકોને મળશે. તેઓ હવે નિશ્ચિંત થઈને રાતના સમયમાં પણ શોપિંગ માટે બહાર નીકળી શકશે.

હોટેલ, મોલ્સ, મલ્ટીપ્લેકસ, રેસ્ટોરંટ,સલુન અને એવી ઘણી સર્વીસેસ ગ્રાહકો માટે રાતભર ખુલ્લી રહેશે. સાથે જ સાળીઓ, કપડા, બુટ-ચપ્પલ જેવી ઘણા પ્રકારની અલગ અલગ દુકાનો અને બજારોથી પણ પૂરી રાત શોપિંગ કરી શકાશે.

રસ્તાઓ પર મળે છે બ્રાન્ડેડ ઘડિયાળો:

1. સવારે 4 થી 8 સુધી ચાલે છે આ બજાર:

અહી એન્ટીક સમાન સસ્તા ભાવમાં મળે છે:

આ માર્કેટ મુંબઈના કમાઠીપુરા ઇલાકામાં ટેઢ ગલીમાં લાગે છે. 4 વાગે શરુ થનારી આ માર્કેટ સવારે 8 વાગે બંધ થાય છે. એવું કહેવામાં આવે છે કે આ માર્કેટની શરૂઆત 1950માં થઇ હતી. શરૂઆતીમાં માર્કેટ માત્ર શુંક્રવારના દિવસે જ લાગતી હતી, પણ હવે માર્કેટ શુક્રવાર અને ગુરુવાર એમ બે દિવસ લાગે છે.

2. ક્યા કારણે સિક્રેટ છે આ માર્કેટ:

તે સવારે 8 વાગે બંધ થાય છે:

અમુક મીડિયા રીપોર્ટના આધારે, અહી મુંબઈના આસપાસની નાની ફેકટરીઓના થોકના સામાનમાં આવે છે. તેને અહી ઓછા ભાવમાં વહેંચવામાં આવે છે. અમુક બ્રાન્ડેડ કંપનીઓથી ડીફેકટીવ સામાન વ્યાપારીઓ ખરીદે છે, જેને રીપેઈર કરીને અહી અળધી કિંમતમાં વહેંચવામાં આવે છે.

3. 8,000ના બુટ મળે છે માત્ર 1500 માં:

અહી પહેલાના કેમેરા પણ ખુબ સસ્તા ભાવમાં મળે છે.

મીડિયા રીપોર્ટસની માનીએ તો નાઈકનું એયર મૈક્સ 2014 સ્પોર્ટ્સ રનીંગ શુઝ ની કિંમત માર્કેટમાં 8 હજાર રૂપિયા છે, જ્યારે ટેઢ ગલીમાં તે માત્ર 1500 રૂપિયામાં જ મળે છે. સાથે જ કૈટ કપનીના લેધર શુઝ જેની કિંમત 8, 000 રૂપિયા છે તે અહીં માત્ર 800 રૂપિયા માં જ મળે છે.

4. બદલાયો ટ્રેન્ડ, હાલ મેળ ઇન ચાઈના:

અમુક લોકોનું કહેવું છે કે અહી ચોરીનો સામાન પણ મળે છે.

એક સમયે આ માર્કેટમાં માત્ર ચોરીનો સામાન જ વહેંચાતો હતો, પણ સમયની સાથે સાથે આ ટ્રેન્ડ બદલાઈ ગયો છે. હવે અહી નાની કંપનીઓ અને મેળ ઇન ચાઈના સામાન પણ ઓછી કિંમતોમાં ઉપલબ્ધ છે. અન્ય સામાનોની તુલનામાં અહી શુઝ માટેની ખુબ મોટી માર્કેટ છે.

5. કરોડોન ટર્નઓવર:

અહી હર દિન લાખોનો કારોબાર થાય છે.

માર્કેટમાં સેંકડો વ્યાપારીઓ સામાન વહેંચે છે. માનવામાં આવે છે કે અહી એક દિવસમાં 15 થી 20 રૂપિયા સુધીનો નીઝ્નેસ થાય છે. નાના શહેરો ના બીઝનેસમૈન અહીંથી મોટા પૈમાને પર ઓછી કિંમતમાં સામાન ખરીદવા માટે આવે છે.

મુંબઈની ટેઢ ગલીમાં લાગે છે આ માર્કેટ:

અહી ખુબ દુર દુરથી લોકો સમાન ખરીદવા આવે છે.

ઘણા વર્ષથી આવીજ રીતે લાગતું રહ્યું આ માર્કેટ:


1950ના વર્ષથી લાગતું આવત્યું છે આ માર્કેટ:

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.