આ 2 નામ વાળી સ્ત્રીઓ હંમેશા પોતાના પતિથી અસંતુષ્ટ રહે છે…. જાણો

0

પતિ-પત્નીનો સંબંધ ખૂબ જ અણમોલ હોય છે અને કહેવાય છે કે જોડી સ્વર્ગમાં બનાવવામાં આવે છે અને અહીં તેને નિખારવામાં આવે છે. આપે લવસ્ટોરી અને પતિ-પત્ની વચ્ચેના સંબંધો વિશે ઘણું સાંભળ્યું અને વાંચ્યું હશે પણ તમને ખ્યાલ છે કે એક પળ એવો હોય છે કે જ્યાં બે નામ વાળી સ્ત્રીઓ પોતાના પતિથી અસંતુષ્ટ હોય છે. આ જ કારણ છે કે એમના વચ્ચે એક સાંધો પડી જાય છે અને પતિ-પત્ની વચ્ચે સંતોષ ભાવ ન હોય તો ઘણીવાર તો સંબંધ પણ તૂટી જાય છે. આપણા સમાજમાં Arrange મેરેજ ચાલે છે અને છોકરો-છોકરી એકબીજાને જાણ્યા અને કોઈક વાર જોયા વગર જ લગ્ન કરી લેતાં હોય છે. આવા સંજોગમાં પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ખૂબ જ મહત્વ ધરાવે છે. જ્યારે કોઈ છોકરો કોઈ છોકરીને જોયા વગર જ જીવનસાથી બનાવવા તૈયાર થઈ જાય છે તો આ બાબતમાં પતિ-પત્ની વચ્ચેનો સંબંધ મજબૂત હોવો જોઈએ.

એક ગાડીના બે પૈડા સમાન પતિ-પત્નીનો સંબંધ હોય છે. પતિ-પત્ની એકબીજાને ખુશ રાખવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. પતિ-પત્ની એકબીજા માટે જીવે છે, સુખ હોય કે દુઃખ હોય બન્ને એકબીજા સાથે રહે છે અને આ એક એવો સંબંધ છે કે જ્યાં ત્યાગની ભાવના જોવા મળે છે. પતિ-પત્ની ફેરા લઈને એકબીજા માટે પોતાનું જીવન જીવતા હોય છે અને આ સંબંધમાં જરા પણ ખટાશ આવે અથવા કોઈ જગ્યાએ સાંધો આવે તો ઘણીવાર સંબંધ બરબાદ થઈ જતો હોય છે.

લગ્ન પછી દરેક પતિ એમ ઇચ્છતો હોય છે કે એની પત્ની એને ખૂબ જ પ્રેમ કરે અને પત્ની પણ ઇચ્છતી હોય છે કે એનો પતિ એની સાથે દરેક પરિસ્થિતિમાં ઉભો રહે. ઘણીવાર આ સંબંધમાં મીઠો ઝઘડો પણ થાય છે અને ઘણીવાર તણાવ પણ જોવા મળે છે. કેટલીકવાર સંબંધ તૂટવામાં પતિનો વાંક હોય છે અને કોઈકવાર પત્નીનો પણ. તો આવો જાણીએ કયા બે નામ વાળી સ્ત્રીઓ પોતાના પતિથી અસંતુષ્ટ હોય છે.

P નામ વાળી સ્ત્રીઓહા, P નામ વાળી સ્ત્રીઓ ખુશ નથી રહી શકતી, કારણ કે એ વધારે પડતી અપેક્ષા રાખતી હોય છે કે મારો પતિ મને જ પ્રેમ કરે, મારી સાથે જ બધી વાતો શેર કરે અને મારા તરફ જ જુએ. આ સ્ત્રીઓને હંમેશા પોતાનો પ્રેમ ખોવાનો ડર હોય છે અને આ જ કારણે પોતે દુઃખી રહે છે.

K નામ વાળી સ્ત્રીઓઆ નામ વાળી સ્ત્રીઓ હંમેશા પોતાના પતિ પર શક કરતી હોય છે. આ સ્ત્રીઓ સ્વભાવની ખૂબ સારી હોય છે પણ પોતાના પતિને કોઈ સાથે વહેંચવા નથી માંગતી. આ જ કારણે તેઓ હંમેશા દુઃખી રહે છે. આ પ્રકારની સ્ત્રીઓ વિચારે છે કે મારો પતિ જ્યાં પણ જાય ત્યારે મને જ જણાવીને જાય અને આ કારણે ઘણીવાર સંબંધોમાં ખટાશ પણ આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here