આ 5 વસ્તુ જો તમારા ઘરમાં હશે તો થઈ શકે છે ધનની કમી ને આવી શકે છે દરિદ્રતા ….

0

પૈસા કમાવા માટે વ્યક્તિ રાત દિવસ મહેનત કરતો હોવા છ્તાં.વ્યક્તિ બે પાંદડે થતાં નથી, ઘરમાં આવક દેખાતી નથી. અને પૈસા પણ ટકતા નથી. અને દિવસે ને દિવસે દરિદ્રતા વધતી જ જાય છે.

તેનું કારણ એક જ છે વાસ્તુદોષ. વાસ્તુદોષ અનુસાર, જો તમારા ઘરમાં એવી કોઈ વસ્તુ હશે તો તમારા ઘરમાં નુકશાન ને પરેશાની જ આવ્યા કરશે.

ઘરમાં કબૂતરનો માળો હશે તો તે વાસ્તુ શાસ્ત્ર અનુસાર તેને અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં આનાથી મુસીબતનો સામનો કરવો પડે છે. એટ્લે જ ક્યારેય ઘરમાં માળો ન બનાવવો જોઈએ.જો તમારા ઘરમાં ક્યાય પણ મધમાખી મધપૂડો બનાવે તો તેને તરત જ દૂર કરો. કેમકે ઘરમાં તેને અશુભ માનવમાં આવે છે. જેના કારણે ઘરમાં કોઈ નાની મોટી દૂર્ઘટના ઘટી શકે છે.ઘરમાં ક્યારેય કરોડિયાની જાળ ન થવા દેશો. એ અશુભ માનવામાં આવે છે. વસ્તુશાતર અનુસાર એનાથી ઘરમાં તકલીફનો સામનો કરવો પડે છે.ઘરમાં ક્યારેય તૂટેલો અરીસો રાખવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર, ઘરમાં નકારાત્મક ઊર્જા ઘરમાં વાસ કરે છે. જેના કારણે ધન હાનિ પણ થઈ શકે છે.
જ્યાં પણ ઘરમાં તિરાડ દેખાય કે તે તરત જ રીપેર કરવી લેવી જોઈએ. જો ઘરની દીવાલ પર જો ડેમેજ થયેલ હોય તે વાસ્તુશાસ્ત્ર મુજબ તે ધનની હાનિ થઈ શકે છે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here