સલમાન ખાન 1BHK માં આ કારણ ને લીધે રહે છે -સલીમ ખાન

0

બૉલીવુડ ના સુલ્તાન,સલમાન ખાન મુંબઈ ના ગૈલેક્સી એપાર્ટમેન્ટ માં રહે છે. જયારે બૉલીવુડ ના બીજા સ્ટાર્સ આલીશાન આશિયાના માં રહે છે. અમિતાભ બચ્ચન નો બંગલો જલસા, શાહરુખ ખાન નો બંગલો મન્નત, એવામાં સલમાન જેવા સુપરસ્ટાર કોઈ બંગલો, વિલા કે કોઠી ને છોડીને એપાર્ટમેન્ટ માં રહે છે.
હાલમાં જ સલમાન ખાન ના પિતા સલીમ ખાન એ એક ઈન્ટરવ્યુંમાં કહ્યું કે,”સલમાન માટે એક મોટો બંગલો લેવું ખુબ જ સહેલું છે પણ તે અમારી સાથે અહીં એપાર્ટમેન્ટ માં રહે છે, તેનું કારણ હું છું. સલમાન ખાન ઘણીવાર મને કહી ચુક્યા છે કે અમે એક બંગલો કે પછી પેન્ટહાઉસ લઈએ, પણ હું અહીં 1973 માં આવ્યો હતો. હવે અહીંથી જવાની ઈચ્છા નથી થતી.
સલીમ ખાન એ કહ્યું કે અમે મોટા ઘરમાં જઈએ તો સલમાન ની ઘણી સમસ્યાઓ ઓછી થઇ જાશે. સલમાન એક એપાર્ટમેન્ટ માં રહે છે, તેના માટે ત્યાં રહેવું થોડું મુશ્કિલ છે.
સલમાન એ પોતાના એપાર્ટમેન્ટ માં અળધો હિસ્સો તો જિમ જ બનાવી લીધો છે બાકીનામાં કપડા-સામાન અને તે ખુદ રહે છે.
સલમાન ખાન ના આ એપાર્ટમેન્ટ માં બે ફ્લેટ છે, જે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર છે. ગ્રાઉન્ડ ફ્લોર પર સલમાન ખાન ના મમ્મી-પપ્પા રહે છે અને ફર્સ્ટ ફ્લોર પર સલમાન ખુદ રહે છે.
આ ફ્લેટમાં એક કિચન પણ છે, જેમાં 4 ફૂટ ની કાચ ની દીવાલ છે અને તેનાથી ડાઇનિંગ એરિયા નો દેખાવ અલગ જ આવે છે.
સલમાન ના ફ્લેટ માં જિમ અને સ્વિમિંગ પુલ ની સુવિધા પણ ઉપલબ્ધ છે. સલમાન ખાન નો બેડરૂમ 170 થી 190 સ્કવેયર ફૂટ છે અને તેમાં એક બાથરૂમ છે.
સલમાન ભલે આજે બૉલીવુડ ના સુલ્તાન બની ગયા હોય પણ તેના ઘરમાં તેના પિતા સલીમ ખાન ના જ નિયમ-કાયદા ચાલે છે
Author: GujjuRocks Team(ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here