11 બોલીવુડ સુપર સ્ટાર જેમણે આજ સુધી નથી કર્યું દારૂનું સેવન…જાણો કોણ કોણ છે?

0

દોસ્તો, બોલીવુડ કીરદારો કે જે સ્ક્રીન પર જે ભૂમિકા ભજવતા હોય છે, જે વાસ્તવ જીવનમાં કાઈક અલગજ હોય છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રી કે જ્યાં સુપર સ્ટારના ઘણા એવા રહસ્યો છુપાયેલા હોય છે. જેને માનવા થોડા મુશ્કેલ હોય છે. ઓન સ્ક્રીન પર તમે ઘણા કીરદારોને આલ્કોહોલ(દારૂ) નાં નશામાં જોયા હશે પણ એમાના અમુક એવા છે કે જેઓએ વાસ્તવ જીવનમાં આજ સુધી આલ્કોહોલનું સેવન કર્યું નથી.

તો જાણો ક્યા એવા બોલીવુડ કીરદારો છે કે જે આલ્કોહોલથી દુર રહેવાનું પસંદ કરે છે.

1. અક્ષય કુમાર:

ઇન્ડિયન સિનેમાના ફિટનેસ સુપર સ્ટાર માના એક સ્ટાર કે જેમણે ડ્રીન્કીંગ, સ્મોકિંગ વગેરે જેવી ખરાબ આદતો બીક્લુલ પણ નથી. અમે વાત કરી રહ્યા છીએ અક્ષય કુમારની. અક્ષય કુમાર વાસ્તવ જીવનમાં પણ આલ્કોહોલનું સેવન કરવાનું ટાળે છે.

2. જ્હોન અબ્રાહમ:

હેન્ડસમ પર્શનાલીટી ધરાવતા જ્હોન અબ્રાહમ એક ફેમસ સ્ટાર છે. તે પોતાના વાસ્તવ જીવનમાં સિગરેટ, અલ્કોહોથી દુર રહેવાનું ટાળે છે.

3. શિલ્પા શેટ્ટી:

બોલીવુડની જાણીતી યોગા ક્વીન એટલે કે શિલ્પા શેટ્ટી પોતાના બોડીને મેન્ટેઇન રાખવા માટે પોતાના વર્કઆઉટ માં ખુબજ રેગ્યુલર રહે છે. તેના જીવનમાં આલ્કોહોલ કે સિગરેટ માટે બિલકુલ પણ જગ્યા નથી.

4. અમિતાબ બચ્ચન:

અમીતાબે પોતાના ઘણા એવા ફિલ્મોમાં એક શરાબી તરીકેની ભૂમિકા ભજવી છે. પણ વાસ્તવમાં તેમણે આજ સુધી સિગરેટ કે દારૂને હાથ પણ લાગાળ્યો નથી.

5. અભિષેક બચ્ચન:

અભિષેક પણ પોતાના અસલ જીવનમાં આલ્કોહોલનું સેવન કરતો નથી. બેશક આ પ્રેરણા તેમને તેના પિતા અમિતાબ પાસેથી પ્રાપ્ત થઈ છે.

6. સિદ્ધાર્થ મલ્હોત્રા:

‘સ્ટુડંટ ઓફ ધ યર’ મુવી માંથી ફેમસ બનેલા સિદ્ધાર્થ મલ્હોત્રા એ આજ સુધી દારૂનો ઘૂંટ ગળે ઉતાર્યો નથી.

7. પરીનીતી ચોપરા:

બોલીવુડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાની કઝીન બહેન પરીનીતી ચોપરાએ પણ આલ્કોહોલનો સ્વાદ ચાખ્યો નથી. જો કે પરીનીતી બોલીવુડમાં પોતાનો રંગ જમાવા માટે ખુબ મહેનત કરી રહી છે. સખત મહેનત અને પોતાની બોડીને પરફેક્ટ રાખવા માટે તે આવા બધા સેવનથી દુર જ રહે છે.

8. દીપિકા પદુકોણ:


એક મેજિકલ સ્માઈલ વાળી, અને લાજવાબ પર્શનાલીટી ધરાવતી દીપિકા આલ્કોહોથી દુર રહે છે.

9. બીપાશા બાસુ:

હાલમાંજ કરન સિંહ ગ્રોવર સાથે લગ્ન કરનારી બીપાશા બાસુ બોલીવુડમાં બ્લેક બ્યુટી તરીકે જાણીતી છે. તે પણ તેના ફિટનેસને લઈને સતત કાર્યરત રહે છે. માટે તે આલ્કોહોલનું સેવન કરવાનું ટાળે છે.

10. સોનમ કપૂર:

સોનમ પોતાના હેલ્ધી ડાયેટ ને લીધે ખરાબ ટેવથી દુર રહે છે.

11. સોનાક્ષી સિન્હા:

સોનાક્ષી હાલ પોતાના બોડીને લઈને કાર્યરત છે. જે સિગરેટ તથા આલ્કોહોલનું સેવન કરવાનું ટાળે છે.
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!