લગ્નની અંદર છુટ્ટા હાથે ખાઈ રહી હતી આ યુવતી, અચાનક કેટલાક છોકરાઓ આવ્યા અને પછી થયું એવું કે…. જુઓ વીડિયોમાં

લગ્ન એક ખુશીનો પ્રસંગ છે. જેમાં લોકો લગ્નના રીત રિવાજોની સાથે સાથે સ્વાદિષ્ટ ભોજનનો પણ આનંદ માણતા હોય છે. સોશિયલ મીડિયામાં પણ લગ્નના અને જમણવારના એવા કોમેડી વીડિયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે આપણું હસવું પણ રોકી નથી શકતા, હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોન અંદર જોઈ શકાય છે કે એક સુંદર છોકરી લગ્નની અંદર ટેબલ ઉપર બેસીને આખી પ્લેટ ભરી ફટાફટ જમવાનો આનંદ માણી રહી છે. પાગલોની જેમ તે જમી રહી છે ત્યારે જ આચાનક કેટલાક છોકરાઓ આવે છે અને તેનો જમવાનો અંદાજ જ બદલાઈ જાય છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયો જોઈને લોકોનું હસવું પણ રોકાઈ નથી રહ્યું. ઘણા લોકો વીડિયોની અંદર હાસ્યાસ્પદ કોમેન્ટ પણ કરી રહ્યા છે. તમને પણ આ વીડિયો જોઈને મજા આવશે.

Niraj Patel