દાદા ઉડાવી રહ્યા હતા વર-કન્યા ઉપર 10-10 રૂપિયાની નોટો, પાછળથી આવી એક મહિલા અને કર્યું એવું કે…. જુઓ વીડિયો

દાદાનો થઇ ગયો દાવ: વર-કન્યા ઉપર ઉડાવી રહ્યા હતા 10-10ની નોટ અને મહિલાએ પાછળથી આવીને કર્યું એવું કે.. જુઓ વીડિયો

લગ્ન એ ખુશીનો પ્રસંગ છે અને આ ખુશીના પ્રસંગમાં દરેક વ્યક્તિ ખુશ હોય છે અને કઈ અવનવું કરવા માંગે છે. તો વર કન્યાના સંબંધીઓ પણ લગ્ન કરી રહેલા દંપત્તિ માટે ખાસ આયોજનો કરતા હોય છે. સોશિયલ મીડિયામાં આવી ઘણી જ ઘટનાઓના વીડિયો પણ વાયરલ થઇ જતા હોય છે.

હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને જોનારાઓ પોટલું હસવું પણ નથી રોકી શકતા. આ વીડિયો પણ એક લગ્ન પ્રસંગનો છે અને ચાલુ લગ્નમાં એવી ઘટના ઘટે છે કે લોકો પણ જોઈને હસવા લાગે છે સાથે હેરાન પણ રહી જાય છે. કારણ કે આ વીડિયોની અંદર બને છે એવું કે કોઈને પણ હસવું આવી જાય.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે લગ્નના જોડણી અંદર એક દંપતી સેટજ ઉપર બેઠું છે. અને તેમની પાછળ એક દાદા ઊભા રહી અને 10-10 રૂપિયાની નોટ ઉડાવી રહ્યા છે, તે દરમિયાન જ એક મહિલા પણ ત્યાં આવે છે અને વર-કન્યા ઉપર 100-100 રૂપિયાની નોટ ઉડાવવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Amar Siwach (@amar_siwach_official)

આ વીડિયોને જોનારા તો હસી જ રહ્યા છે, પરંતુ સાથે સાથે લગ્ન કરી રહેલ દંપતી પણ પોતાનું હસવું નથી રોકી શકતા અને કન્યા પણ સ્ટેજ ઉપર બેઠા બેઠા જ ખડખડાટ હસવા લાગી જાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને ઘણા લોકોએ જોયો છે અને મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel