સારા જેન ડાયસના પ્રેમમાં વિરાટ કોહલીને મળ્યો હતો દગો! સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે તસવીર

આ હસીના પાછળ લટ્ટુ હતું અનુષ્કાનો વિરાટ, 7 PHOTOS જોઈને વિરાટ પણ અત્યારે ડગમગી જશે

વિરાટ કોહલી વિશ્વના સૌથી સફળ બેટ્સમેનમાના એક છે. વિરાટ રમતની દુનિયામાં જેટલા સફળ છે, તેની પર્સનલ લાઈફમાં પણ તે એટલા જ સુખી છે. ઘણા ઓછા લોકો જાણે છે કે વિરાટ કોહલીને પણ પ્રેમમાં દગો મળ્યો હતો.

કહેવામાં આવે છે કે વિરાટ ક્યારેક મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતેલી સારા જેન ડાયસને ડેટ કરી રહ્યા હતા. સારાએ વર્ષ 2007માં મિસ ફેમિનાનો ખિતાબ જીત્યો હતો. એટલું જ નહિ પરંતુ આ સુંદર અભિનેત્રીએ મિસ ઇન્ડિયાનો તાજ પણ જીત્યો છે.

સારા જેનનો જન્મ 3 ડિસેમ્બર 1982માં મસકોટ ઓમનમાં થયો હતો. તે એક રોમન કૈથોલિક પરિવારની છોકરી છે. સારાએ તેના એક્ટિંગની શરૂઆત ફિલ્મ ‘બ્રાઇડ્સ વૉટેન્ડ’થી કરી હતી પરંતુ તે ફિલ્મ કોઈ કારણોસર રિલીઝ થઇ શકી નહિ. જનસત્તામાં છપાયેલી ખબર અનુસાર વિરાટ અને સારા વચ્ચે બધું બરોબર હતુ નહિ જેના લીધે સારાએ વિરાટને છોડી દીધો હતો.

જોકે સારાએ કહ્યું હતુ કે મારા વિશે આ ખોટી અજીબ અફવા સાંભળી હતી.તેને કહ્યું કે મેં ક્યારેય પણ વિરાટ કોહલીને ડેટ કર્યો નથી. સારાએ એકતા કપૂર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ક્યાં સુપર કૂલ હૈ હમ’થી લોકોની વચ્ચે ખાસઓળખ બનાવી.

આ ફિલ્મમાં સારાની વિરુદ્ધ રિતેશ દેશમુખ નજર આવ્યા હતા. આ સિવાય તે ‘ઓ તેરી’ અને હેપ્પી ન્યૂ યર’માં નજર આવી હતી. સારા જેને બોલિવૂડ સિવાય કેટલાક આલ્બમમાં અને સાઉથની ફિલ્મોમાં પણ કામ કરેલું છે.

વર્ષ 2012 થી લઈને વર્ષ 2014 સુધી વિરાટ કોહલીએ એક સમય બ્રાઝીલીયન મોડલ અને અભિનેત્રી ઇઝાબેલ લીટેને ડેટ કરી રહી હતી. બંનેને ક્યારેય પણ તેમના રિલેશન વિશે સ્વીકાર્યું હતુ નહિ. સારા અને વિરાટને એક પાર્ટીમાં પણ જોવામાં આવ્યા હતા જયારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું કે અમે ખાલી મિત્રો જ છીએ.

વિરાટ અને ઇઝાબેલ મીડિયાની નજરથી બચી શક્યા નહિ. જોકે તેમની ડેટિંગનો ખુલાસો વર્ષ 2013 માં થયો હતો. વિરાટ જોડે બ્રેકઅપ થયા પછી ઇઝાબેલે એક ઇન્ટરવ્યૂમાં તેના રિલેશન વિશે ખુલીને વાત કરી હતી.

તેને કહ્યું હતુ કે, ‘અમે બંને 2 વર્ષ સુધી રિલેશનમાં રહ્યા હતા. બંનેની સહેમતીથી છુટા થયા હતા. એક સમયે ‘મિસ ઈન્ડિયા’ રહી ચૂકેલી આ હસીનાએ અત્યારે દેશમાં બનતી વેબ સિરિઝનો જાણીતો ચહેરો છે. એણે વીજે તરીકે પણ કામ કર્યું છે.

‘ઈન સાઈડ એજ’ પછી હવે એની આગામી વેબ સિરિઝ ‘ટાઈમ આઉટ’ માં અભિનય કરવાની છે. આ બાબતે અભિનેત્રીએ કહ્યું હતું કે ‘ટાઈમ આઉટ’ ની સરખામણીમાં ઈનસાઈડ એજ વધુ કાલ્પનિક હતી. આ ન્યુ વેબ સિરિઝમાં એક શહેરી દંપતીની વાત કાઢી લેવાઈ છે.

એક ચોક્કસ બનાવ બને છે અને એની સીધી અસર દંપતીના આપસી સંબંધો પર થાય છે. આ શોની વાર્તા એક ખરી ઘટનાનો આધાર લઈને વિકસાવાઈ છે. સંબંધોના આટાપાટા વણી લેતી આ વાર્તામાં ભારોભાર રમૂજનું તત્ત્વ છે જે દર્શકોને જકડી રાખશે.

તમને જણાવી દઈએ વિરાટની આ ખાસ ફ્રેન્ડે કેરિયરની શરૃઆત કરી અને બાદમાં ‘મિસ ઈન્ડિયા’ બની. એને જે જે તક મળે છે એ ઝડપી લે છે. તેના માટે દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરા પ્રત્યે માન સન્માન છે આ બંને અભિનેત્રી સારાહની અતિપ્રિય છે.

સારાહનું માનવું છે કે બંને અભિનેત્રીઓની વય જેમ જેમ વધતી જાય છે એમ એમ બંનેની બોલ્ડનેસ નીખરતી જાય છે. ૯ વર્ષ પહેલા વિરાટ પૂર્વ ફેમિના મિસ ઈન્ડિયા અને અભિનેત્રી સારા જેન ડાયસ સાથે રોમેન્ટિક ડિનર અને પાર્ટીઓ કરતો જોવા મળ્યો હતો તે બંનેના નજીકના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે,

‘આ અભિનેત્રી અને વિરાટની પહેલી મુલાકાત બેંગાલુરુના સ્કાયબારમાં થઈ હતી. તે બંનેનો પરિચય તેમના મ્યુચલ ફ્રેન્ડે કરાવ્યો હતો. એ રાતે જ બંનેમાં સારી મિત્રતા પણ થઈ હતી.’ લાભાગ બે મહિના પહેલા તે બંનેએ પોતાના સંબંધો પ્રત્યે સતર્કતા રાખવાનું શરૂ કરી દીધુ હતું,

કારણ કે એક અભિનેત્રી-ક્રિકેટરના રોમાન્સ પર સૌની નજર રહે છે. આ બંનેએ પોતાના સંબંધોની ગુપ્તતા જાળવવા પબ્લિક પ્લેસ પર મળવાનું પણ બંધ કરી દીધુ હતું.

Patel Meet