21 વર્ષ મોટા એક્ટરે માધુરી દીક્ષિતને જબરદસ્તી કરી કિસ અને હોઠ પણ ચીરી નાખ્યા, બચકુ ભરેલું જુઓ
કોઈપણ ફિલ્મમાં કિસિંગ સીન્સ હોવા સામાન્ય છે. આજના સમયમાં, દરેક ફિલ્મમાં ઇંટીમેટ સીન જોઈ શકાય છે. ઘણી વખત માંગ મુજબ આવા સીન ફિલ્મમાં સામેલ કરવામાં આવે છે અને કેટલાક સ્ટાર્સ કિસિંગ સીન કે ઈન્ટીમેટ સીન કરતી વખતે પોતાનો કંટ્રોલ ગુમાવી દેતા હોય છે. ફિલ્મોના સેટ પરથી આવા ઘણા સ્ટાર્સના નામ પણ સામે આવ્યા છે.
આજે અમે એવી જ એક ફિલ્મ વિશે વાત કરી રહ્યા છીએ જે તેના અંતરંગ દ્રશ્યોને કારણે ચર્ચામાં આવી હતી. આ ફિલ્મમાં ઇન્ટિમેટ સીન્સ આપતી વખતે હીરો ખૂબ જ બેકાબૂ થઈ ગયો અને કિસિંગ સીન દરમિયાન કટ કહેવા છતાં પણ તેણે કિસ કરવાનું ચાલુ રાખ્યું હતુ. વર્ષ 1988 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દયાવાન’માં અભિનેતા વિનોદ ખન્ના અને અભિનેત્રી માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.
આ ફિલ્મ માટે તત્કાલીન દિગ્દર્શક અને પીઢ અભિનેતા ફિરોઝ ખાને માધુરી દીક્ષિતને 1 કરોડ રૂપિયાની મોટી ફી આપીને સાઇન કરી હતી. તે સમયે દિગ્દર્શક જાણતા હતા કે માધુરી દીક્ષિત લિપ લોક સીન કરવામાં આપત્તિ જતાવશે. ઈન્ડિયા ફોરમના રિપોર્ટ અનુસાર, ફિલ્મમાં કિસિંગ સીન કરતી વખતે અભિનેતા વિનોદ ખન્ના ખૂબ જ બેકાબૂ થઈ ગયા હતા.
અહેવાલો અનુસાર, અભિનેતાએ લિપ-લોક કરતી વખતે માધુરી દીક્ષિતના હોઠ કાપી લીધા હતા, એટલે કે ચીરી નાખ્યા હતા. અભિનેતા અને અભિનેત્રીને અંતરંગ દ્રશ્યોને લઈને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી અને દર્શકોને આ ફિલ્મ ખૂબ જ ગમી પણ હતી.
ફિલ્મ ‘દયાવાન’નું ગીત ‘આજ ફિર તુમ્પે પ્યાર આયા હૈ’ આ જમાનામાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ ગીતમાં વિનોદ અને માધુરી દીક્ષિતે ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા. અહેવાલો અનુસાર, માધુરી દીક્ષિતને આ ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા ફી આપવામાં આવી હતી. ફિલ્મમાં બંનેની જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. બંને વચ્ચેના અંતરંગ દ્રશ્યોએ સ્ક્રીન પર આગ લગાવી દીધી હતી.