સોનમ કપૂરનો સૌથી બોલ્ડ અવતાર ! અંદર કશું પહેર્યા વગર જ સામે આવી, જુઓ વીડિયો, શરમથી પાણી પાણી થશો હો
ફેશન જગતમાં એક ઐતિહાસિક ક્ષણ આવી જ્યારે બોલિવૂડ ફેશનિસ્ટા સોનમ કપૂરે હોલીવુડ સુપરસ્ટાર જેનિફર લોપેઝના લુકને રિક્રિએટ કર્યો. અભિનેત્રીએ 2000 ના ગ્રેમી એવોર્ડ્સમાં પહેરેલા જેનિફરના પ્રખ્યાત વર્સાચે ગ્રીન ડ્રેસને સ્ટાઇલ સાથે રિક્રિએટ કર્યો, જેનો વીડિયો ઇન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો. ચાહકો તેની સ્ટાઇલને ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ રીતે, સોનમ કપૂર વર્સાચે ગ્રીન ડ્રેસ પહેરનારી પહેલી ભારતીય એ-લિસ્ટર બની છે. અગાઉ, ઘણી હોલીવુડ સેલિબ્રિટીઓએ આ લુકને પોતાની સ્ટાઇલમાં રિક્રિએટ કર્યો હતો, જેમાં ગયા વર્ષે હેલોવીન પર મોડેલ એમિલી રાતાજકોવ્સ્કીનો લુક પ્રમુખ છે. ત્યાં, સોનમ કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક્ટ્રેસ આત્મવિશ્વાસ અને ગ્લેમર સાથે બોલ્ડ ડ્રેસમાં પોઝ આપતી જોવા મળે છે. ડીપ નેકલાઇનમાં તેના ક્લીવેજ પણ સ્પષ્ટપણે દેખાય છે.
સોનમે આ લુકને મિનિમલ મેકઅપ અને ક્લાસિક બન હેરસ્ટાઇલ સાથે કંપલીટ કર્યો છે. તેણે ડ્રેસને મુખ્ય આકર્ષણ તરીકે રજૂ કર્યો હતો. ફેશનની દ્રષ્ટિએ સોનમ કપૂર માટે 2025 અત્યાર સુધી યાદગાર રહ્યું છે. તે વોગ ઈન્ડિયાના કવર પર દેખાઈ છે અને પેરિસ ફેશન વીક અને જાપાનમાં ડાયોરના પ્રી-ફોલ શો જેવા પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી છે.
View this post on Instagram