મનોરંજન

75 લાખની ગાડી અને હાથમાં 23 લાખની ઘડિયાળ, આવી રોકિંગ લાઈફ છે ઉરીના હીરો વિક્કી કૌશલની

75 લાખની ગાડી અને હાથમાં 23 લાખની ઘડિયાળ, રાજા જેવી જિંદગી જીવે છે- જુઓ તસવીરો

વિક્કી કૌશલનો 16 મેં 1988માં મુંબઈમાં જન્મ થયો હતો વિક્કી કૌશલએ 2012 માં આવેલી ફિલ્મ ‘લવ શવ તે ચુકન ખુરાના’થી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આજે તેમની સાથે દરેક અભિનેતા અને ડાયરેકટર કામ કરવા માંગે છે. તે એક ઈમાનદાર કલાકાર છે. જે પોતાના રોલથી લોકોના દિલમાં ઉતરી જાય છે. તેમને ‘મસાન’, ‘બોમ્બે વેલ્વેટ’, ‘જુબાન’, ‘રમણ રાઘવ 2.0’, ‘રાજી’, ‘સંજુ’, ‘મનમર્જિયા’ અને ‘ઉરી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09)

ઉરી ફિલ્મમાં તેમની કલાકારો જોઈને લોકો તેમને દીવાના થઇ ગયા હતા. અને આ ફિલ્મથી તેને એક નવી ઓળખના પણ મળી હતી. આજે અમે તેમને જમાવીએ કે વિક્કીને કઈ મોંઘી વસ્તુઓનો શોખ છે.

મર્સીડીઝ-બૅંજ જીએલસી:

Image Source

આ ગાડી માત્ર 5.7 સેકેન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડે છે. તેની ફૂલ ઝડપ 250 કિમી પ્રતિ કલાકની છે. આ ગાડી ખુબ જ દમદાર ગાડી છે. આ ગાડીની કિંમતની વાત કરીએ તો લગભગ 53 લાખ રૂપિયાથી 58 લાખ સુધી છે.

BMW X5:

Image Source

આ લકઝરીયસ ગાડીની કિંમત 75 લાખથી શરુ થયા છે.

BVLGARI ઘડિયાળ:

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09)

આ ઘડિયાળી કિંમત સાંભળીને લોકોના હોશ ઉડી જાય છે. કેમ કે આ ઘડિયાળની કિંમત કોઈ લકઝરીયસ ગાડી કરતા પણ વધારે છે. હવે લોકોના મનમાં સવાલ થાય કે એવું તો શું હશે આ ઘડિયાળમાં.

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09)

આ ઘડિયાળ 18 કેરેટ સેન્ડબ્લાસ્ટેડ રોઝ ગોલ્ડ કેસથી બનેલી છે, તેમાં સ્કેલેટોનાઇઝ્ડ ડાયલ અને બ્લેક એલિગેટર બ્રેસલેટ છે. તેને હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં વિકીની ઘડિયાળ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09)

જણાવી દઈએ કે આ ઘડિયાળની કિંમત 22,80,000 રૂપિયા છે.