આ અભિનેત્રીએ લગ્નના 8 વર્ષ વીતી ગયા બાદ પણ પતિ સાથે સબંધ બનાવવા દીધા નહિ, હવે ભર્યું આવું પગલું

બલાની સુંદર છે આ અભિનેત્રી, તો પણ આઠ વર્ષ સુધી બનાવવા ના દીધો સબંધ, હવે ભર્યું આવું પગલું

દેશભરમાં આજે પતિ-પત્ની અને અને તેમનો કેસ દરરોજ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર આમ તો ઘણા સબંધો બનવાના અને બગડવાના સમાચાર સામે આવતા રહેતા હોય છે. પરંતુ અભિનેત્રી વર્ષા પ્રિયદર્શની અને તેના પતિના છૂટાછેડાની ખબર ખુબ ચર્ચામાં રહી છે.

ઉડિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની સુંદરતા અને અદાકારીની મશહૂર પ્રિયદર્શની આ દિવસોમાં તેના પતિ સાથે છૂટાછેડાને લઈને ચર્ચામાં રહે છે. છૂટાછેડા લેવાના ઘણા ચોંકાવનારા ખુલાસા સાંભળવા મળી રહ્યા છે. પરંતુ અભિનેત્રી અને તેના પતિના છૂટાછેડાનું કારણ સાચે જ હેરાન કરી દેનારું છે.

મશહૂર ઉડિયા અભિનેત્રી વર્ષા પ્રિયદર્શની ઓડિશાના બીજેડી સાંસદ મોહંતીની પત્ની છે. બંનેનું લગ્ન જીવન હવે તૂટવાની તૈયારીમાં છે. અભિનેત્રીના પતિએ આરોપ લગાવ્યો છે કે વર્ષાએ લગ્નના આઠ વર્ષ બાદ પણ તેને અડવા પણ નથી દીધી. આખા મામલામાં અનુભવે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ઘણા બધા ચોંકવનારા ખુલાસા પણ કર્યા છે.

વીડિયોમાં અનુભવે તેની પત્ની અભિનેત્રી વર્ષા પ્રિયદર્શની પર આરોપ લગાવ્યો છે કે તેમના લગ્નના આઠ વર્ષ પુરા થઇ ચુક્યા છે પરંતુ લગ્નના આટલા બધા વર્ષ બાદ અભિનેત્રીએ તેના પતિને ક્યારેય નજીક પણ આવવા દીધી નથી. એટલું જ નહિ જયારે પણ તેના પતિ વર્ષાની નજીક જવાની કોશિશ કરે ત્યારે તે ના પાડતી હતી. લગ્નના આટલા વર્ષો વીતી જવા છતાં પણ પત્ની સાથે સંબંધ ના બનવાના કારણે અનુભવ માનસિક તણાવનો શિકાર થઇ ચુક્યો છે.

અભિનેત્રીની હા પાડવાની રાહ જોતા થાકી ચૂકેલા અનુભવે હવે નિર્ણય લઇ લીધો છે. આ દરમ્યાન અનુભવે કોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. તેમજ આ પુરા મામલામાં અભિનેત્રીએ પણ પોતાનો પક્ષ રાખ્યો છે. વર્ષા દ્વારા રાખવામાં આવેલી અરજીમાં અભિનેત્રીએ તેના પતિ વિરુદ્ધ દારૂ પીવાના, બીજી મહિલાઓ સાથે અફેર અને ઘરેલુ હિંસાના આરોપ લગાવ્યા છે.

ઉડિયા અભિનેત્રી વર્ષા પ્રિયદર્શની બંગાળી ફિલ્મોમાં પોતાના કારકિર્દીની શરૂઆત કરી હતી. બંગાળી ફિલ્મોમાં કામ કર્યા બાદ તેણે વર્ષ 2003માં ઉડિયા ફિલ્મમાં કામ કરવાનું શરુ કર્યું હતું. તેમજ તેના પતિ અને નેતા અનુભવ મોહંતી પણ પહેલા અભિનેતા અને ફિલ્મ પ્રોડ્યુસર હતા પરંતુ ત્યારબાદ તેમણે રાજનીતિનો રસ્તો પકડી લીધો હતો.

Divyansh