બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને ફરી એક મોટો ઝાટકો, વધુ એક બોલિવૂડ એક્ટરે કહી દીધું અલવિદા, પોસ્ટ કર્યો 10 મિનિટનો વીડિયો

બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.વધુ એક અભિનેતાએ પોતાનું જીવન દીધું છે. ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘કેસરી’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા સંદિપ નાહરે દુનિયામાં નથી હવે.

સંદીપ છેલ્લા ઘણા સમયથી કયા હાલાતોથી પરેશાન હતા તેનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમણે વીડિયોમાં જે જણાવવામાં આવ્યુ છે તેનાથી સ્પષ્ટ છે કે, સંદીપ તેમની પત્ની કંચનના ઝઘડાને કારણે માનસિક રૂપથી પરેશાન હતા.

સંદીપ નાહરે ફેસબુક પેજ પર તેમના જીવનની પરેશાની અને પત્ની સાથેના વિશે વીડિયો દ્વારા જણાવ્યું છે. કેટલાક લોકોએ તેને જણાવી છે પરંતુ ગોરેગાંવ અનુસાર અભિનેતાએ કરી છે કે કોઇ કારણસર તેમની થઇ છે તે હજી સુધી જાણવા મળ્યુ નથી. રીપોર્ટ આવ્યા બાદ જ તેની જાણ થશે.

સંદીપ નાહર 10 મિનિટના વીડિયોમાં કહે છે, ”મને તમે ઘણી ફિલ્મોમા જોયો હશે. ‘એમએસ ધોની’માં મેં છોટુ ભૈયાનો રોલ કર્યો હતો. આજે આ વીડિયો બનાવવો હેતુ એ છે કે મારા જીવનમાં અનેક પરેશાની ચાલી રહી છે. મારા મગજની હાલત સ્થિર નથી. તેનું કારણ મારી પત્ની કંચન શર્મા છે. દોઢ વર્ષથી હું ટ્રોમાં પસાર થઈ રહ્યો છું. મેં પત્નીને વારંવાર સમજાવી હતી. 365 દિવસ લડવાનું. દરરોજ સ્યુસાઈડની વાત કરવી. ”

તમને જણાવી દઇએ કે, સંદીપ અને કંચનના લગ્ન વર્ષ 2019માં થયા હતા. તેઓએ પરિવારને આ વિશે જાણ કરી નહતી. તેમણે એવી શરત રાખી હતી કે, કેટલાક વર્ષો સુધી તેમનું લગ્ન જીવન સીરૂ રહ્યુ તો તેઓ પરિવારને જણાવશે, નહિ તો અલગ થઇ જશે.

સંદીપની જે તસવીરો વાયરલ થઇ રહી છે તેમાં તે અને તેની પત્ની ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. સંદીપે તની પત્નીના જન્મદિવસ પર પણ તસવીર શેર કરી હતી જેમાં તેઓસમુદ્ર કિનારે રોમેન્ટિક પોઝ આપી રહ્યા હતા. આ તસવીરોને જોઇને કોઇ ન કહી શકે કે તેઓ બંને વચ્ચે મતભેદ છે. સંદીપ નાહરે વીડિયોમાં કહ્યુ હતુ કે, તેમણે કંચન શર્માને ઘણીવાર સમજાવી ચૂક્યા છે અને ધકી પણ આપી ચૂક્યા છે.

 

Shah Jina