લોકોએ ગુમાવી દીધો મગજ, બોલ્યા કે કંઇ તો શરમ કરી લે, ફેફસા જેવો ડ્રેસ પહેરી નીકળી પડી ઉર્ફી જાવેદ

બિગબોસ ઓટીટીમાં નજર આવનાર અભિનેત્રી ઉર્ફી જાવેદ લગભગ દરરોજ તેના નવા લુક સાથે લોકો વચ્ચે આવે છે. કેટલાક લુક ઉર્ફી જાવેદ એકદમ કમાલ લાગે છે, તો કેટલાકને લઇને ઉર્ફી ઘણી ટ્રોલ થતી રહે છે. આ દરમિયાન હવે ઉર્ફી જાવેદની નવી તસવીરો સામે આવી છે, આ તસવીરોમાં ઉર્ફી જાવેદ ખૂબ જ વિચિત્ર ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. તેનો આ લુક જોયા બાદ લોકોના હોશ ઉડી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by BollywoodBuddyy (@bollywoodbuddyy)

ઉર્ફી જાવેદની આ તસવીર પર ટ્રોલર્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે અને તેની ક્લાસ લઈ રહ્યા છે. આ તસવીરમાં ઉર્ફી જાવેદ એક વિચિત્ર ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. તેની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.ઉર્ફી જાવેદ વિચિત્ર ટોપ સાથે ટ્રાઉઝર પહેરેલી જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદ ટોપલે ડ્રેસમાં કિલર પોઝ પણ આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by GLAMSHAM.COM (@glamsham)

ઉર્ફી જાવેદના આ ડ્રેસને જોયા બાદ લોકોના મન ભટકી ગયા છે. આ ડ્રેસને જોયા બાદ લોકો ઉર્ફી જાવેદની મજાક ઉડાવી રહ્યા છે.આ ડ્રેસને જોયા પછી, ટ્રોલર્સ ઉર્ફી જાવેદ વિશે વિવિધ વાતો કરતા જોવા મળે છે. ઉર્ફી જાવેદની આ સ્ટાઈલ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ઉર્ફીએ સંપૂર્ણપણે બેકલે ડ્રેસમાં તેની બોલ્ડનેસ બતાવી હતી, પરંતુ આ સ્ટાઇલને ઉર્ફીએ વિદેશી મોડલ બેલા હદીદ પાસેથી કોપી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by urfi_updates (@urfi_updates8)

હા… બેલા 2021ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આવી જ ડિઝાઇનનો આઉટફિટ પહેરીને આવી હતી અને તેની સ્ટાઇલ આખી દુનિયામાં છવાઈ ગઈ હતી. હવે તેમાંથી આઈડિયા લઈને ઉર્ફીએ આ ડ્રેસ બનાવ્યો છે.ઉર્ફી જાવેદ તેની સ્ટાઈલ માટે હેડલાઈન્સ બનાવે છે.ઉર્ફીનું સોશિયલ મીડિયા ખૂબ જ આકર્ષક છે, તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના 3.7 મિલિયન ફોલોઅર્સ છે અને તે દરરોજ નવું કન્ટેન્ટ આપવાનો પ્રયાસ કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

બિગબોસ ઓટીટી બાદથી તો તેની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો છે.હાલમાં જ ઉર્ફી જાવેદનો મ્યુઝિક વીડિયો પણ આવ્યો છે. હાય હાય યે મજબૂરીના ટાઈટલના આ વીડિયોને યુટ્યુબ પર ઘણા વ્યુઝ મળ્યા છે. ઉર્ફીએ તેનો BTS પણ શેર કર્યો હતો, જેમાં તે સ્વિંગ પરથી લપસીને પડી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina