એવી જગ્યાએ બ્રા પહેરી નીકળી ઉર્ફી જાવેદ કે બોલ્ડ પોઝ જોઈને તડપી ઉઠ્યા ચાહકો

અલગ જ પ્રકારની બ્રા પહેરીને નીકળી પડી બિગ બોસની અભિનેત્રી, 7 PHOTOS જોઈને ગલગલીયા થઇ જશે

“બિગબોસ ઓટીટી” ફેમ ઉર્ફી જાવેદ અવાર નવાર સોશિયલ મીડિયા પર તેના આઉટફિટને લઇને ચર્ચામાં રહેતી હોય છે. આ ક્રમમાં તે ફરી એકવાર ઘણા રિવીલિંગ અંદાજમાં એરપોર્ટ પર નજર આવી હતી. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. યુઝર્સ કમેન્ટ સેક્શનમાં તેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Celebs Spotted (@celebsspots)

ઉર્ફી જાવેદ એરપોર્ટ પર ઓવરકોટ નીચે મેચિંગ કલરની બ્રાલેટ પહેરી આવી હતી. તેનો આ લુક સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. ઉર્ફીએ પેપરાજી સામે ઘણા પોઝ પણ આપ્યા હતા અને કોટ હટાવી તેણે તેના લુકને ફ્લોન્ટ પણ કર્યો હતો. ચાહકોને ઉર્ફીનો આ અંદાજ ઘણો પસંદ આવી રહ્યો છે. પરંતુ કેટલાક યુઝર્સ દ્વારા તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. કેટલાક યુઝર્સે તો તેને એવું કહી દીધુ કે, તે એરપોર્ટ પર નોકરી કરતી લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by ETimes TV (@etimes_tv)

“બિગબોસ ઓટીટી”નો ભાગ રહેલી કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ ભલે ટીવીના સૌથી મૌટા રિયાલિટી શોમાં વધારે દિવસ સુધી ટકી ન શકી હોય પરંતુ જયાં સુધી તે ઘરની અંદર રહી ચાહકો તરફથી તેને ખૂબ પ્રેમ મળ્યો. ઉર્ફી જયારથી બિગબોસ હાઉસથી બહાર આવી છે ત્યારથી તે સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન ફોલોઅર્સ છે. તે તેની ગ્લેમરસ તસવીરો સાથે સાથે રીલ્સ અને વીડિયો પણ શેર કરે છે. પોતાની બોલ્ડ ઇમેજ માટે મશહૂર ઉર્ફી જાવેદ આ સિઝનની સૌથી હોટ કંટેસ્ટેંટ હતી. ઉર્ફીએ તેના કરિયરની શરૂઆત વર્ષ 2016માં ધારાવાહિક “બડે ભૈયા કી દુલ્હનિયા”થી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood_Newso (@bollywood_newso3)

ઉર્ફી જાવેદની ઉમર ફક્ત ૨૪ વર્ષ છે અને ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ ધરાવે છે. તેણીને ‘મેરી દુર્ગા’ની આરતી,’ બડે ભૈયા કી દુલ્હનિયા’માં અવની, ‘બેપનાહ’માં બેલા અને’ પંચ બીટ સીઝન 2’માં મીરાનું પાત્ર ભજવીને વધુ ઓળખ મેળવી હતી.

બિગબોસ ઓટીટીથી પહેલા સપ્તાહે જ બહાર થનારી ઉર્ફી જાવેદ ઇન્ટરનેટ પર તહેલકો મચાવશે. ઉર્ફીની ગ્લેમરસ તસવીરો અને સિઝલિંગ લુક્સ સોશિયલ મીડિયા પર રોજ વાયરલ થઇ રહ્યો છે. ઉર્ફીની સ્ટાઇલ અને તેના કપડા ટોક ઓફ ધ ટાઉન બનેલા છે. “બિગબોસ ઓટીટી”નો ભાગ રહેલી કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ તેના ડ્રેસિંગ સેન્સને કારણે આ દિવસોમાં ચર્ચાનો વિષય બનેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Shah Jina